Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

251.

ક્રોમેગ્નન માનવની માસ્તિષ્ક ક્ષમતા ........... હતી.

  • 900 cc 

  • 1075 cc

  • 1450 cc

  • 1600 cc 


252.

આદિ વાનરનાં કયા લક્ષણો જે માનવના ઉદવિકાસની દિશામાં હતાં?

  • પરિગ્રાહી પુચ્છ

  • સપાટ નાક

  • અંગૂઠો આંગળીઓની સમાંતર

  • 32 દાંત


253.

સી. ફૂહલરોટે ઉદવિકાસમાં એક મહત્વની શોધ કરી તેમણે ........... શોધ્યું.

  • આધુનિક માનવના લક્ષણો

  • નિએન્ડરથલ માનવ

  • ક્રોમેગ્નન માનવ

  • માનવનું વર્ગીકરણ


254.

રંગકામ કરેલા પથ્થરના ચિત્રો સૌ પહેલાં કોણે કર્યા?

  • નિએન્ડરથલ માનવ

  • ક્રોમેગ્નેનન માનવ

  • જાવા એપ માનવ

  • પેકિંગ માનવ


Advertisement
255.

દ્વિપાદ ચલનનો સૌથી મોટો લાભ .....

  • વજનમાં ઘટાડો

  • મગજનો હુકમ પાળવા (લઈ જવા) અગ્ર બાહુ મુક્ત

  • વધારે ઝડપ

  • શરીરને યોગ્ય ટેકો મળે


256.

એકાએક વારસાગત લક્ષણોનાં અચાનક દ્રશ્યમાન થવા માટેકોણ સૌપ્રથમ સ્પોર્ટ શબ્દ પ્રયોજનો?

  • દ્ર-વ્રિસે

  • ડાર્વિન

  • મોર્ગન

  • મૂલર


257.

અગ્નિનો સૌ પ્રથમ ઉપયોગ રક્ષણ અને રસોઈ માટે કર્યો?

  • પેકિંગ માનવ

  • નિએન્ડરથલ માનવ

  • ક્રોમેગ્નન માનવ
  • જાવા માનવ


258.

સજીવોમાં એકાએક જનીનીક ફેરફારની સંકલ્પના જેમાં પ્રજનન સજીવોમાં વાસ્તવિક પ્રજનન દર્શાવે છે, જે .......... તરીકે દ્રશ્યમાન થાય છે.

  • મુક્ત વિશ્લેષણ

  • પ્રાકૃતિક પસંદગી

  • ઉપાર્જિત લક્ષણોની આનુવંશિકતા

  • વિકૃતિ 


Advertisement
259.

કયા અશ્મિ માનવીની મસ્તિષ્ક ક્ષમતા લગભગ આધુનિક માનવ જેટલી છે?

  • પેકિંગ માનવ

  • ઓસ્ટ્રેલોપિથેક્સ

  • જાવા એપ માનવ

  • નિએન્ડરથલ માનવ


260.

શામાં વિશાળ મસ્તિષ્ક ક્ષમતા જોવા મળી?

  • જાવા માનવ

  • ક્રોમેગ્નન માનવ

  • પેકિંગ માનવ

  • નિએન્ડલથલ માનવ


Advertisement