Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

31.

મહાઅણુઓ કયા છે ?

  • પ્રોટેન્સ લિપિડ્સ 

  • પોલિસેકેરાઈડ્સ 

  • ન્યુક્લિઓ પ્રોટીન્સ 

  • ઉપરના ત્રણેય


32.

નાના અણુઓમંથી મોટા અણુઓ રચવાની ઘટના .........

  • સંશ્ર્લેષણીય

  • સંયોજનીકરણ 

  • બહુલીકરણ 

  • બહુવિભાજન 


33.

ન્યુક્લિઓટાઈડમાં શેનો સમાવેશ થાય છે ?

  • શર્કરા 

  • પ્યુરિન 

  • A અને B બંને 

  • એક પણ નહિ


34.

જીવન રચવા માટે અતિ મહત્વના અણુ કયા છે ?

  • કાર્બોદિત 

  • લિપિડ

  • પ્રોટીન 

  • ન્યુક્લિઓપ્રોટીન 


Advertisement
35.

મહાઅણુના દરિયામાં અવક્ષેપનથી ઉદ્દભવતી રચના ...........

  • કોએસવોર્ટ

  • સુક્ષ્મ ગોલકો 

  • સૂક્ષ્મ અણુ 

  • કલિલબિંદુ 


36.

કોએસવોર્ટસ શું ધરાવે છે ?

  • કાર્બનિક અને અકાર્બનિક અણુઓ 

  • પ્રોટીન્સ 

  • ન્યુક્લિઓ પ્રોટીન્સ 

  • ઉપરના ત્રણેય


37.

પૂર્વકોષોમાં DNA-RNA તંત્ર વિકસ્યું ત્યારે તે કેવા દેખાવા લાગ્યા ?

  • બેવડા દ્વિપડવાળું 

  • ગોળાકાર 

  • બૅક્ટેરિયા 

  • એક પણ નહિ.


38.

જીવની ઉત્પતિનો આણ્વિક ઉદ્દવિકાસ સૌપ્રથમ કોણે રજૂ કર્યો ?

  • હાલ્ડેન 

  • ઓપેરીન 

  • A અને B બંને 

  • એક પણ નહિ.


Advertisement
Advertisement
39.

કઈ સાલમાં યુરી અને તેમના વિદ્યાર્થી મિલરે પ્રયોગ દ્વારા અણ્વિક ઉદ્દવિકાસનો પ્રત્યક્ષ પુરાવો રજૂ કર્યો ?

  • 1947

  • 1948

  • 1951 

  • 1953


D.

1953


Advertisement
40.

યુરી અને મિલરે તેમના પ્રયોગનું કઈ પદ્ધતિ દ્વા પૃથ્થકરણ કર્યું ?

  • અલગીકરણ પદ્ધતિ 

  • ક્રોમેટોગ્રાફી 

  • અભિરંજક પદ્ધતિ 

  • એક પણ નહિ.


Advertisement