CBSE
વનસ્પતિસૃષ્ટિમાં ઉદ્દવિકાસ ક્રમ કઈ વનસ્પતિઓ મુજબ થયો ?
એકાંગી
દ્વિઅંગી
ત્રિઅંગી
આપેલ તમામ
સમમુલક અંગોનું ઉદાહરણ ……….
કીટકો, પક્ષીઓ અને ચામાચીડિયાની પાંખ
બેગનવેલના કંટકો અને કુકરબીટાના સૂક્ષ્મો
ઉચ્ચકક્ષાનાં પૃષ્ઠવંશી પોરાણીઓનાં અગ્રૌપાંગો
B અને C બંને
પ્રોટીસ્ટા બાદ કયા પ્રકારના પ્રાણીઓ ઉદ્દભવ્યા ?
પેશીવિહીન
બહુકોષી
A અને B બંને
એક પણ નહિ.
મહાવાનરો અને મનુષ્ય કયા વર્ગના પ્રાણીઓ છે ?
વિહગ
સરિસૃપ
જળચર
સસ્તન
સજીવોમાં બિનઉપયોગી અંગો કે જેઓ અન્ય બીજાં પ્રાણીઓમાં કે પૂર્વજોમાં કાર્યક્ષમ હોય તેવાં અંગોને ........ કહે છે ?
અવશિષ્ટ અંગો
સમમૂલક અંગો
કાર્યસદ્દશ અંગો
એક પણ નહિ.
A.
અવશિષ્ટ અંગો
જે અંગો દેખાવ પૂરતા સમાન હોય અને અંતઃસ્તરચનાકીય રીતે અસમાન હોય, પરંતુ સમાન કાર્યો કરતાં હોય તેને શું કહે છે ?
અવશિષ્ટ અંગો
સમમુલક અંગો
કાર્યસદ્દશ અંગો
એક પણ નહિ.
નીચે આપેલામાંથી કયા અંગોની રચના સદશાંગો તરીકે ઓળખવામાં આવે છે ?
અવશિષ્ટ અંગો
સમમૂલક અંગો
કાર્યસદશ્ય અંગો
એક પણ નહિ.
ઉદ્દવિકાસમા ક્રમ દરમિયાન પ્રથમ કયા સજીવો ઉદ્દભવ્યા ?
દરિયાઈ
સરિસૃપો
પૃષ્ઠવંશીઓ
ઉભયજીવીઓ
નીચેનાંમાંથી કયું ઉદાહરણ કાર્યસદ્દશ અંગોનું ઉદહરણ છે ?
બોગનવેલના કંટકો અને કુકરબીટનાં સૂત્રો
કૃમિરૂપ આંત્રપુચ્છ, ત્રીજું પોપચું, કાનના સ્નાયુઓ
કીટકો, પક્ષીઓ, ચામાચીડીયાની પાંખ
A અને B બંને
પ્રાણીસૃષ્ટિમાં સિવિકસિત કોષકેન્દ્ર ધરાવતું કયું જૂથ પ્રથમ વિકસ્યું ?
પ્રોટિસ્ટા
મોનેરા
યુકેરિયોટા
આર્કિયા