Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

141.

કયા જીવ વૈજ્ઞાનિકે સૌથી વધુ તર્ક સંગત જીવની ઉત્પત્તિનો જૈવ રાસાયણિક સિદ્વાંત આપ્યો?

  • સ્ટેન્લી મિલર

  • હક્સલે

  • યુરે 

  • ઓપરિન


142.

ઓપેરિનનો સિદ્વાંત શેના પરીઅ આધારિત છે?

  • ઇશ્વર ઇચ્છા

  • કૃત્રિમ સંશ્લેષણ

  • અજીવજનન

  • આપેલ બધા જ


143.

એવું મનાય છે કે પહેલાં સજીવો જેણે પૃથ્વીની સપાટી પર નિવાસ કર્યો તેઓ:

  • વર્ણપોષકો

  • સ્વપોષકો

  • મિશ્ર પોષકો

  • વિષમપોષીઓ


144.

કોણે આદિ સમુદ્રના પાણીને પૂર્વ જૈવિક સૂપ કહ્યો?

  • હાલ્ડેન

  • ઓપેરિન

  • એમ્પેડોકલ્સ

  • ફોક્સ 


Advertisement
145.

કોણે આદિ સમુદ્રના પાણીને પૂર્વ જૈવિક સૂપ કહ્યો?

  • હક્સલે

  • હાલ્ડેન 

  • ઓપરિન

  • ફોક્સ


146.

કિવી ક્યાં જોવા મળે છે?

  • ન્યુઝીલેન્ડ

  • ભારત

  • ઈંગ્લેન્ડ

  • દક્ષિણ અમેરિકા


147.

હાલના સમયમાં જીવ અકાર્બનિક દ્રવ્યોમાંથી ઉદભવી શકે નહી કારણ કે,

  • વાતાવરણનું ખૂબ ઉંચું તાપમાન

  • કાચા માલની ગેરહાજરી

  • ઉંચી કક્ષાનું પર્યાવરણીય પદુષણ

  • વાતાવરણમાં ખૂબ જ પ્રમાણમાં ઓક્સિજન


Advertisement
148.

જીવની ઉત્પત્તિના સમયમાં કયા ક્રમમાં પદાર્થો પૃથ્વી ઉપર દ્રશ્યમાન થયા?

  • એમોનિયા, એમિનો એસિડ્સ, પ્રોટીન્સ, ન્યુક્લિઈક એસિડ્સ

  • પાણી, ઓક્સિજન, ન્યુક્લિઈક, એસિડ, ઉત્સેચકો

  • એમિનો એસિડ્સ, એમોનિયા, ફોસ્ફેટસ, ન્યુક્લિઈક એસિડ્સ

  • ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, ન્યુક્લિઈક એસિડ્સ, પ્રોટીન્સ


A.

એમોનિયા, એમિનો એસિડ્સ, પ્રોટીન્સ, ન્યુક્લિઈક એસિડ્સ


Advertisement
Advertisement
149.

મિલરે એમિનો એસિડનું નિર્માણ વીજ ચમકારા દ્વારા હાઇડ્રોજન, એમોનિયા, પાણી તથા ........... ના મિશ્રણમાં સફળતાપૂર્વક દર્શાવ્યું.

  • કાર્બન ડાયોક્સાઇડ

  • ઇથર

  • ઇથેન

  • મિથેન


150.

આદિ વાતાવરણ રિડ્યુસીંગ હતું કારણ કે,

  • નાઇટ્રોજનનાં પરમાણુઓ વધારે હતાં.

  • ઓસ્કિજનનાં પરમાણુઓ વધારે હતાં

  • હાઇડ્રોજનમાં પરમાણુઓ બહુ ઓછા હતાં.

  • હાઇડ્રોજન પરમાણુઓ સક્રિય અને વિપુલ સંખ્યામાં હતાં.


Advertisement