CBSE
ઉદવિકાસનો સિદ્વાંત આને લાગુ પડે છે.
પર્યાવરણીય પરિસ્થિતિઓ
અજીવજનન
વિશિષ્ટ સર્જનવાદ
ક્રમશ:ફેરફાર
આર્કિઓપ્ટેરીક્સ એ જોડતી કડી છે કારણ કે
તે મેરૂદંડી અને અમેરૂદંડીના લક્ષણો ધરાવતું હતું.
તે સરિસૃપ અને પક્ષીઓના લક્ષણો ધરાવે છે.
તેને સરિસૃપ અને સસ્તનોના લક્ષણો ધરાવે છે.
તે સરિસૃપ છે પણ પક્ષી નથી
જીવ વિજ્ઞાનની કઈ શાખા જે અશ્મિઓ સાથે સંબંધિત છે.
અશ્મિવિદ્યા
પક્ષી વિજ્ઞાન
જીવ પરિસ્થિતીકી
પરિસ્થિતિકી
નીચેનામાંથી કયું અંગ મનુષ્યમાં અવશિષ્ટ નથી?
ઘાટી ઢાંકણ
કૃમિરૂપ આંત્ર પુચ્છ
ત્રીજું પોપચું
કાનના સ્નાયુઓ
ગેલાપેગોસ ટાપુઓ કયા વૈજ્ઞાનિક સાથે છે.
માલ્થસ
ડાર્વિન
વોલેસ
લેમાર્ક
હાલમાં જ કયું પ્રાણી લુપ્ત થયું છે?
ડોડો
ડાયનોસોર
પ્ટેરોકેટાઇલ
મામોથ
નીચેનામાંથી કયો સમૂહ અવિષિષ્ટ અંગો ધરાવે છે?
શરીરની રૂંવાટી, શંખિકા, કૃમિરૂપ આંત્ર પુચ્છા, જીભ
પુચ્છાસ્થિ, ડહાપણની દાઢ અને ઢાંકણી
પુચ્છાસ્થિ, કૃમિરૂપ આંત્ર પુચ્છ, અને કાનના સ્નાયુઓ
શરીરની રૂંવાટી, એટલાસ કશેરૂકા અને કાનના સ્નાયુઓ
કયું મનુષ્યનું અવશિષ્ટ અંગ છે?
દાંત
કર્ણ પલ્લવ
કર્ણ પલ્લવના સ્નાયુઓ
શેષાંત્ર
C.
કર્ણ પલ્લવના સ્નાયુઓ
પેરિપેટસ એ કોની વચ્ચેની જોડતી કડી છે?
સરિસૃપ અને સસ્તન
નુપૂરક અને સંધિપાદ
મુદુકાય અને સંધિપાક
ચપટા કૃમિઓ અને નુપૂરક
પૂર્વજન્યાવર્તનના સિદ્વાંત પ્રમાણે
વ્યક્તિ વિકાસ જાતિ ઇતિહાસ પુનરાવર્તિત કરે છે.
દરેક પ્રાણી ઈંડાથી શરૂઆત કરે છે.
ઘાયલ થયેલા શરીરના ભાગો નવા થઈ જાય છે.
સંતતિઓ પિતૃઓ જેવી હોય છે.