Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

Advertisement
161.

સમમૂલક અંગોને .....

  • અસમાન ઉત્પત્તિ અને સમાન કાર્યો

  • સમાન ઉત્પત્તિ અને સમાન અથવા અસમાન કાર્યો

  • અસમાન ઉત્પત્તિ અને રચના

  • અસમાન ઉત્પત્તિ અને કાર્ય


B.

સમાન ઉત્પત્તિ અને સમાન અથવા અસમાન કાર્યો


Advertisement
162.

કયું પક્ષી ઉડી શકતું નથી.

  • મોર

  • સ્ટાર્ક

  • ઇમુ

  • બતક


163.

પ્રજીવ અને એકકોષીય વનસ્પતિ વચ્ચેની જોડતી કડી છે?

  • ટ્રાયપેનોસોમા

  • પેરામેશિયમ

  • યુગ્લીના

  • અમીબા


164.

હેકલના જીવજનનના નિયમ પ્રમાણે

  • દરેક સજીવ પોતાના પિતૃઓ દ્વારા પેદા થાય છે.

  • મેટાઝુઅનનો વ્યક્તિગત વિકાસ પૂર્વજોના ગર્ભ વિકાસીય લક્ષણો બતાવ્યા.

  • વ્યક્તિ વિકાસ જાતિ ઈતિહાસ પુનરાવર્તિત કરે છે.

  • જનનરસ અમર છે.


Advertisement
165.

કાર્યસદ્વશ અંગો :-

  • કાર્યોમાં સમાન

  • ઉત્પત્તિમાં સમાન

  • રચનામાં સમાન

  • અકાર્યક્ષમ


166.

નીચેનામાંથી કયા માનવ અંગો અવશિષ્ટ છે?

  • શેષાંત્ર

  • કર્ણ પલ્લવ

  • ડહાપણની દાઢ

  • અંડાકાર ગવાક્ષ


167.

નુપૂરક અને મુદુકાય વચ્ચેની જોડતી કડી

  • નેપોલીના

  • નોટીલસ

  • સુફેનક

  • ઓક્ટોપસ


168.

નીચેનામાંથી કયો સમૂહ અસમૂલક અંગો દર્શાવે છે?

  • તીતીઘોડો, ઘોડો અને ચામાચીડિયાના પશ્વ ઉપાંગો

  • વંદો, મચ્છર અને મધમાખીના મુખાંગો

  • માનવ, વાનર અને કાંગારૂના હાથ અને હાથીની સુંઢ

  • કીટકીની પક્ષી અને ચામાચીડિયાના પાંખો


Advertisement
169.

પ્રોથેરીઆ શેમાંથી વિકાસ પામ્યા છે?

  • ઉભયજીવી
  • પક્ષીઓ 

  • સરિસૃપ

  • યુથેરિયા


170.

સૌ પ્રથમ કોણે પૂર્વજન્યાવર્તન વાદ રજુ કર્યો?

  • ડાર્વિન

  • માલ્થસ

  • વાઈસમેન

  • મૂલર અને હેક્લ


Advertisement