Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

171.

તાડ, કબૂતર અને ચામાચીડિયાની પાંખો શેનું ઉદાહરણ છે?

  • કાર્યસદશ અંગો

  • સમમૂલક અંગો

  • બાહ્યકંકાલ

  • અવશિષ્ટ અંગો


172.

નીચેનામાંથી કયા સમુહોને સમમુલક અંગો નથી?

  • પતંગિયા અને પંખીની પાંખો

  • વંદા અને પતંગિયાની મુખાંગો

  • મચ્છર અને પંતગિયાની પાંખો

  • આપેલ પૈકી એક પણ નહી


173.

સમમૂલકતા શેના દ્વારા દર્શાવાય છે.

  • વાનરની અને પક્ષીની પૂંછડી

  • વીંછી અને એપિસનો ડંખ

  • પતંગિયા, પક્ષી અને ચામાચિડીયાની પાંખો

  • વ્હેલના મીનપક્ષ, ઘોડાના અગ્ર બાહુ અને માનવના અગ્ર ઉપાંગો


174.

X અશ્મિ Y કરતાં પહેલાં ઉદ વિકાસ પામેલ ગણાય છે. જો

  • X Y કરતાં અવિક્ષુબ્ધ અવસાદી ખડકના નીચલા સ્તરમાં જોવા મળે છે.

  • Y ને અવશિષ્ટ રચનાઓ છે જે X ની રચનાઓ સાથે સમમૂલક છે.

  • Y રચનાકીય રીતે X કરતાં વધુ જટિલ છે.

  • Y પરિક્ષણની X કરતા વધુ સારી સ્થિતિમાં છે.


Advertisement
175.

કોઈ એક ચોક્કસ પ્રાણી કોચલામય ઈંડું, વાળ અને સ્તની ડીંટડી, શરીર પર અને અવસારણી ધરાવે છે. તો તે કોની વચ્ચેની જોડતી કડી હોઈ શકે?

  • સરિસૃપ અને સસ્તન
  • સરિસૃપ અને પક્ષી 
  • પક્ષી અને સસ્તનો

  • આપેલ પૈકી એક પણ નહી

176.

ડાયનોસોર નો સુવર્ણયુગ ક્યારે હતો?

  • આકિર્યોઝોઈક મહાયુગ

  • મેસોઝોઈક મહાયુગ

  • કોએનોઝોઈક મહાયુગ

  • પેલેઈઓઝોઈક મહાયુગ


177.

જીવાશ્મન ત્યાં થાય જ્યાં

  • પર્યાવરણીય પરિસ્થિતિઓથી પ્રાણીઓ વિનાશ પામે છે.

  • પ્રાણીઓ દટાઈ અને કુદરતી પ્રક્રિયા દ્વારા સચવાય છે.

  • પ્રાણીઓ, અપમાર્જક દ્વારા નાશ પામે છે.

  • પ્રાણીઓ પરભક્ષી દ્વારા ભક્ષણ પામે છે.


178.

જો સમુદ્રતારા પાંચને બદલે છ હાથ ધરાવે તો તે શેનું ઉદાહરણ છે?

  • જીવજનન

  • ઉદ વિકાસ

  • ભિન્નતા

  • કાયાન્તરણ


Advertisement
179.

અશ્મિઓ કોના દ્વારા કાલ નિર્ધારિત છે?

  • બીજા સસ્તનો સાથે સંકળાયેલા

  • હડકા (અસ્થિ)ઓની રચના

  • કેલ્શિયમ રેસિડ્યુના જથ્થા

  • રેડિયો એક્ટિવ કાર્બન સંયોજનના જથ્થો


Advertisement
180.

કયા સિદ્વાંતનો આધાર એ અવરોહોણમાં ફેરવાય છે?

  • કોષીય વાદ

  • પૂર્વજન્યાનુવર્તન વાદ

  • ઓપરિનનો સિદ્વાંત

  • જૈવ ઉદવિકાસીય સિદ્વાંત


D.

જૈવ ઉદવિકાસીય સિદ્વાંત


Advertisement
Advertisement