Important Questions of ઉદ્દવિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

Advertisement
291.

મ્યુટાજન્સ જેઓ સ્વંયજનિત ની વિકૃતિમાં અસરકારક છે તે .......... છે.

  • straight alpha space અન ે space straight beta કિરણો
  • HNO2

  • બેઈઝ એનાગોલસ

  • આલ્કલાઈટીંગ એજન્ટ્સ


C.

બેઈઝ એનાગોલસ


Advertisement
292.

નીચેનામાંથી કયું સૌથી વધુ અસરકારક રાસાયણિક મ્યુટાજન છે જે વિકૃતિઓ પ્રેરે છે?

  • કાર્બન ટ્રેટા સલ્ફાઈડ

  • કેફીન

  • ગ્વાનીન

  • મિથેન


293.

ટ્રીટ્રીકમ ડ્યુરમ .......... છે.

  • 4n

  • 6n

  • 8n

  • 10n


294.

X-કિરણો કેવી રીતે વિકૃતિઓ સર્જે છે?

  • રંગસુત્રીયક બાહ્યાકાર વિદ્યામાં ફેરફાર કરીને

  • કોષદ્રવ્ય વિભાજન અવરોધીને

  • ત્રાકતંતુઓના ખંડન દ્વારા

  • ન્યુક્લિયર આવરણનું ભંજન કરીને


Advertisement
295.

ઉદવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ. (અથવા) અગત્યની વિકૃતિઓ ............. માં જ થવી જોઈએ.

  • આર્ગેસ્ટાપ્લાઝમ

  • કાયદ્રવ્ય

  • જનતરસ

  • કેન્દ્રકરસ/ફલિતાંડ 


296.

વિકૃતિઓ જે એકલ બેઈઝ પ્રતિસ્થાપનને સમાવિષ્ટ કરે છે. તે .......... દ્વારા પ્રેરિત થાય છે.

  • X-કિરણો

  • પારરક્ત કિરણો

  • પરાશ્રાવ્ય કંપનો

  • જાંબલી કિરણો


297.

આદિકોષકેન્દ્રીય રીબોસોમ્સના નાના પેટા એકમો સાથે સ્ટ્રેપ્ટોમાયસીન, કેનામાયસીન અને નિયોમાયસીન જોડાઈને ........ છે.

  • પેપ્ટાઈડ બંધનું જળવિભાજન કરે છે.

  • પ્રોટીન સંશ્લેષણને અવરોધે છે.

  • જનીનિક સંકેતનું ખોટું વાંચન કરે છે.

  • ભાષાંતરણ અવરોધ છે.


298.

કોષરસીય જનીનોમાં વિકૃતિ પ્રેરવા માટે સામાન્ય રીતે વપરાતું પ્રતિજૈવિક દ્રવ્ય ....

  • સાયક્લોસ્પોરીન

  • ટ્રેટામાયસીન

  • સ્ટ્રેપ્ટોમાયસીન

  • ટેટ્રાસાયકલીન


Advertisement
299.

રાસાયણિક મ્યુટાજન્સ વિકિરણો કરતાં વધુ જોખમકારક છે. કારણ કે ......

  • રાસાયણિક રીતે પ્રેરિત વિકૃતિઓ વધારે પ્રચલિત લોપ દર્શાવતી હોય છે.

  • રસાયણો સંશ્લેષિત છે.

  • રસાયણોનું પ્રભાવન વધારે સનાનત પ્રવર્તે છે.

  • સજીવો વિકિરણો માટે રક્ષણ ધરાવે છે, પરંતુ રસાયણો માટે નહી


300.

નીચેનામાંથી કયો કારક ડિએમિનેશન દ્વારા વિકૃતિ સર્જે છે?

  • આલ્કાઈલ સલ્ફોનેટસ અને મસ્ટર્ડસ

  • 2-એમિનો પ્યુરીન

  • 5-બ્રોમો યુરેસિલ અને ક્ષ કિરણો

  • HNO2 અને UV


Advertisement