CBSE
સ્થાયી કોષકેન્દ્રપટલ અને આંતરકોષકેન્દ્રિય ત્રાક એ .......... નું લક્ષણ છે.
મુક્ત કોષકેન્દ્ર વિભાજન
સમસૂત્રીભાજન
ક્રિપ્ટોમાઇટોસીસ
એન્ડોમાઇટોસીસ
જો વર્ધનશીલ કોષને રેડિયોએકિટવ થાયમિડિ ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે તો સૌપ્રથમ બેકટેરિયા રેડિયોએકિટવીટી........ માં જોવા મળશે.
બંનેમાં એક સાથે
યુક્રોમેટિન
હિટરોક્રોમેટિન
આપેલ પૈકી એક પણ નહી
............. માં બીજાણુક અર્ધ્હીકરણ જોવા મળે છે.
થેલોફાયટા સિવાયની બધી વનસ્પતિ
પ્રાણીઓ
Thallophyta (સુકાય વનસ્પતિ)
દ્વિઅંગી વનસ્પતિ
સમસુત્રીભાજનમાં અર્ધરંગસૂત્રનું ગુણસૂત્રબિંદુ સુધી તુટવાની પ્રક્રિયા એ કઈ અવસ્થામાં થાય છે?
અત્યાવસ્થા
પૂર્વાસ્થા
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
પ્રોટીન સંશ્લેષણ કઈ અવસ્થા દરમિયાન થાય છે?
S
G1
G2
આપેલ બધા જ
સૂત્રયુગ્મન સંકુલ એ ............. નું લક્ષણ છે.
યુગ્મિક અર્ધસૂત્રી રંગસૂત્રો
ભાજનાવસ્થા
સમસૂત્રી રંગસૂત્રો
લેપ્ટોટીન રંગસૂત્રો
અર્ધસુત્રીભાજન શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો?
ફાર્મર અને મોરે
બોવેરી
ડબલ્યુ. ફલેમિંગ
એ. ફલેમિંગ
કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો એકબીજા સાથે ખુબ સંઘનન પામેલ હોય છે?
અંત્યાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
Karyoplasmic index (K.I) સૂત્ર:-
કોષના વિકાસ દરમિયાન શું થાય છે?
K.I. વધ-ઘટ થયા કરે છે.
K.I. અચળ રહે છે
K.I. ઘટે છે.
K.I. વધે છે.