CBSE
અર્ધીકરણ અને વચ્ચેનો સમયગાળો .......... છે.
મેટાકાઇનેસીસ
અંતરાવસ્થા
ડાયાકાઇનેસીસ
ડીનોમાઇટોસીસ ........... માં થાય છે?
અકોષકેન્દ્રી
આદિકોષકેન્દ્રી
મિઝો કેરિયોટલ
સુકોષકેન્દ્રી
નીચેનામાંથી શું કોષવિભાજન સાથે સંકળાયેલ છે?
સુક્ષ્મતંતુ
માઇક્રોઝોમ
સૂક્ષ્મકાય
સુક્ષ્મનલિકા
યુગ્મજનમાંથી બધા જ શરીર કોષો માં જનીનિક માહિતીનું સ્થાંન આતર ............ દ્વારા થાય છે.
અત:સૂત્રી ભાજન
સમસૂત્રીભાજન
અર્ધસૂત્રી ભાજન
અસૂત્રીભાજન
........... પ્રકારનાં કોષવિભાજનમાં રંગસૂત્ર સ્પષ્ટ જોઈ શકાતા નથી.
અર્ધસૂત્રીભાજન
અસૂત્રીભાજન
સમસૂત્રીભાજન
અર્ધસૂત્રીભાજન
પ્રાણીઓમાં, કોષરસવિભાજન એ .............. હોય છે.
અનિયમિત
શાખિક
અપકેન્દ્રી
કેન્દ્રાભિસારી
કોષવિભાજન માટેનું અભિરંજક
PAS
સેફ્રેનીન
એસિટોકાર્માઇન
એનીલિન બ્લ્યુ
અર્ધીકરણ પછી, રંગસૂત્રોના બે અર્ધરંગસૂત્ર
દરેક રંગસૂત્રમાં ફક્ત એક જ અર્ધરંગસૂત્ર હોય છે
જનીતિક રીતે સમાન હોય છે.
જનીનિક રીતે અલગ અલગ હોય છે.
આપેલ પૈકી એક પણ નહી
અર્ધીકરણમાં
કોષકેન્દ્રનું વિભાજન એક વખત થાય છે તથા નું સ્વયંજનન પણ એક વખત થાય છે.
કોષકેન્દ્રનું વિભાજન એક વખત થાય છે. પર6તુ નું સ્વયંજનન બે વખત થાય છે.
કોષકેન્દ્રનું વિભાજન બે વખત થાય છે. પરંતુ નું સ્વયંજનન ફક્ત એક જ વાર થાય છે.
કોષકેન્દ્રનું વિભાજન બે વખત થાય છે. નું સ્વયંજનન પણ બે વખત થાય છે.
રીબોન્યુક્લિએઝ નામનું સમસૂત્રી વિષ એ કોષચક્રને કઈ અવસ્થા સમય અવરોધે છે?
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
અંતરાવસ્થા
પૂર્વાવસ્થા