CBSE
સમભાજનન અકયા તબક્કામાં રંગસુત્ર જાળ જોવા મળે છે ?
અંત્યાવસ્થા
ભાજનોત્તરવસ્થા
ભાજનાવસ્થા
પૂર્વાવસ્થા
કોષરસ વિભાજન એટલે શું ?
કોષના દ્રવ્ય બેવડાવાનો તબક્કો
કોષવિભાજનને પૂર્ણ બનાવતી સ્વતંત્ર ઘટના
કોષવિભાજનનો અંતિમ તબક્કો
ઉપર્યુક્ત તમામ
અસંગત જોડ શોધો.
અંત્યાવસ્થા : કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે.
પૂર્વાવસ્થા : રંગસુત્ર બે એકલસુત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે.
ભાજનાવસ્થા : રંગસુત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે.
ભાજનોત્તરવસ્થા : રંગસુત્રનું કોષના વિષુવવૃતીય તલમાં ગોઠવાય છે.
ભાજનાવસ્થા એ ભાજનોત્તરાવસ્થાથી કઈ રીતે જુદી પડે છે ?
રંગસુત્રદ્રવ્ય બાબતે
ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમીયર વિભાજન
સન્ટ્રોમિયર ધરાવતી રંગસુત્રીકા
ઉપર્યુક્ત તમામ
B.
ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમીયર વિભાજન
સંગત જોડ શોધો :
પુનઃસ્થાપન – ભાજનોત્તરાવસ્થા
દ્વિધ્રુવીત્રાક – ભાજનાવસ્થા
બહુકોષકેન્દ્રી – કોષકેન્દ્ર વિભાજન
ભાજનતલ – અંત્યાવસ્થા
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.
તે બધા કોષમાં રંગસુત્રની સંખ્યા જાળવી રાખે.
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ?
ગમે તે તલથી
કેન્દ્રથી પરિઘ તરફ
પરિઘથી કેન્દ્ર તરફ
અપેલ તમામ
વનસ્પતિમાં સમભાજન કઈ પેશીમાં દર્શાવાય ?
સ્થાયી પેશી
જટિલ પેશી
વર્ધનશીલ પેશી
આપેલ તમામ
ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે ?
સેન્ટ્રોમિયર વિભાજીત થઈ રંગસુત્રિકા ચૂટી પડી વિરૂદ્ધ ધૃવ પર ગોઠવાય.
રંગસુત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય.
રંગસુત્ર વિષુવૃતીય તલ રચે છે.
રંગસુત્ર રંગસુત્ર દ્રવ્યમાં ફેરવાય
સીનસીટીયમ એટલે,
ભાજનતલ
કાઈનેટોકર્સ
કોષરસ વિભાજન
બહુકોષકેન્દ્રી