Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

21. સમભાજનને અંતે કેટલા પ્રાણીકોષ નિર્માણ પામે છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


22.

આવૃતબીજધારી વનસ્પતિમાં મશ્યપટલની બંને તરફ શું સર્જાય છે ?

  • લિપિડસ્તર

  • કોષદીવાલ 

  • કોષરસપટલ 

  • રસધાનીપટલ 


23.

રંગસુત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ?

  • અર્ધીકરણ

  • સમભાજન 

  • અસમભાજન 

  • અર્ધસુત્રીભાજન


24. અર્ધીકરણમાં કેટલા વિભાજન થાય છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
25.

વનસ્પતિ કોષ સમભાજનની સતતવૃદ્ધિ દર્શાવે છે ?

  • સરળ સ્થાયી પેશી 

  • અગ્રસ્થવર્ધનશીલ પેશી 

  • પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી 

  • B અને C


26. અર્ધીકરણને અંતે કેટલા કોષ સર્જાય ? 
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
27.

સિક્વોયામાં કોષરસભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે ?

  • પેક્ટીન

  • સેલ્યુલોઝ

  • લિગ્નીન 

  • કાઈટીન 


A.

પેક્ટીન


Advertisement
28.

અર્ધીકરણમાં કોષવિભાજન એટલે.........

  • કોષના કદ અડધા થવા. 

  • કોષની સંખ્યા અડધી થવી. 

  • કોષવિભાજન સમયે રંગસુત્રની સંખ્યા અડધી થવી. 

  • ઉપરોક્ત તમામ.


Advertisement
29.

સમસુત્રણ એટલે........

  • વિભાજનને અંતે કોષકેન્દ્રની સંખ્યા મૂળકોષ જેટલી 

  • વિભાજન સમયે દ્વિધ્રુવિત્રાકના સંખ્યા મૂળકોષ જેટલી

  • વિભાજનને અંતે કોષને સંખ્યા મૂળ કોષ જેટલી 

  • વિભાજન સમયે રંગસુત્રની સંખ્યા મૂળ કોષ જેટલી 

30.

બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

  • તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.

  • તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. 

  • તેમાં અંત્યાવસ્થા આવતીનથી. 

  • તેમાં કોષરસવિભાજન થતું નથી.


Advertisement