CBSE
સમસુત્રણ એટલે........
વિભાજનને અંતે કોષકેન્દ્રની સંખ્યા મૂળકોષ જેટલી
વિભાજન સમયે દ્વિધ્રુવિત્રાકના સંખ્યા મૂળકોષ જેટલી
વિભાજનને અંતે કોષને સંખ્યા મૂળ કોષ જેટલી
D.
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,
તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.
તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.
તેમાં અંત્યાવસ્થા આવતીનથી.
તેમાં કોષરસવિભાજન થતું નથી.
આવૃતબીજધારી વનસ્પતિમાં મશ્યપટલની બંને તરફ શું સર્જાય છે ?
લિપિડસ્તર
કોષદીવાલ
કોષરસપટલ
રસધાનીપટલ
વનસ્પતિ કોષ સમભાજનની સતતવૃદ્ધિ દર્શાવે છે ?
સરળ સ્થાયી પેશી
અગ્રસ્થવર્ધનશીલ પેશી
પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
B અને C
1
2
3
4
1
2
3
4
સિક્વોયામાં કોષરસભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે ?
પેક્ટીન
સેલ્યુલોઝ
લિગ્નીન
કાઈટીન
1
2
3
4
અર્ધીકરણમાં કોષવિભાજન એટલે.........
કોષના કદ અડધા થવા.
કોષની સંખ્યા અડધી થવી.
કોષવિભાજન સમયે રંગસુત્રની સંખ્યા અડધી થવી.
ઉપરોક્ત તમામ.
રંગસુત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ?
અર્ધીકરણ
સમભાજન
અસમભાજન
અર્ધસુત્રીભાજન