Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

Advertisement
101.

અર્ધીકરણમાં પિતૃકોષથી તેમજ બાળકોષથી તેઓ કઈ બાબતે અલગ પડે છે ?

  • સ્વતંત્રતા, પ્રભાવિતામ વ્યતિકરણ 

  • વિશ્લેષણ અને સ્વતંત્ર પ્રભાવિતા

  • વિશ્ર્લેષણ, વ્યતિકરણ 

  • વિશ્ર્લેષણ, સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતિકરણ 


D.

વિશ્ર્લેષણ, સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતિકરણ 


Advertisement
102.

અર્ધીકરણ – I અર્ધસુત્રણ વિભાજન છે અને અર્ધીકરણ – II સમસુત્રણ વિભાજન છે કારણ કે,

  • સમજાત રંગસુત્રોના અલગ થવાની ઘટના છે.

  • રંગસુત્રિકાનું અલગીકરણ 

  • સમજાત રંગસુત્રબી જોડ બને છે. 

  • વ્યતિકરણ પામે છે. 


103.

પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસુત્રની જોડની રંગસુત્રિકાઓ વચ્ચે જનીનિક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ?

  • સાયનેપ્સિસ

  • વ્યતિકરણ 

  • રૂપાંતરણ 

  • સ્વસ્તિક 


104.

એકકીય કોષની દ્વિકીય અવસ્થામાં કોલ્ચિસિન ઉમેરવાથી શું થાય છે ?

  • સમભાજનીય ત્રાકના નિર્માણને અવરોધે

  • સમભાજન અવરોધે

  • DNA બેવડાય 

  • સેન્ટ્રોમિયર નિર્માણને અવરોધે


Advertisement
105.

અર્ધીકરણ ઉદ્દવિકાસ માટેનું મહત્વ ધરાવે છે. કરણ કે તેના પરિણામ માટે શું સાચું છે ?

  • પુનઃસંયોજન થાય છે.

  • જનીનિક રીતે બાળકોષો સમાન હોય છે. 

  • ચાર બાળકોષો સર્જાય છે. 

  • અંડકોષ અને શુક્રકોષ સર્જાય છે. 


106.

મેન્ડેલિયન કારક વિશ્ર્લેષણ શેમા થાય છે ?

  • આયગોટીન 

  • ભાજનોત્તરાવસ્થા –II

  • ડિપ્લોટીન 

  • ભાજનોત્તરાવસ્થા-I 


107.

લેમ્પબ્રશ રંગસુત્રો આ દરમિયાન બને છે ?

  • ભાજનાવસ્થા-I 

  • આંતરાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ડિપ્લોટીન 


108.

રંગસુત્રની સંખ્યા, કદ અને આકાર અવલોકન કરવાની સૌથી સારી અવસ્થા કઈ છે ?

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાન્તિમાવસ્થા

  • ભાજનાવસ્થા 

  • આંતરાવસ્થા 


Advertisement
109.

કોષરસમાં DNAનું સ્વયંજનન આ તબક્કામાં થાય છે.

  • G2

  • ભાજનાવસ્થા 

  • S તબક્કો

  • G1


110.

ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સમવિભાજનીય કોષોમાં કઈ રચના સામાન્યતઃ નોંધાતી નથી ?

  • ત્રાકતંતુ

  • કોષીય તકતી 

  • તારાકેન્દ્ર 

  • સેન્ટ્રોમિયર 


Advertisement