CBSE
કોલ્ચિસિન સમસૂત્રી વિષ, એ કોષ વિભાજનને કઈ અવસ્થામાં અવરોધે છે?
ભાજનોત્તરાવસ્થા
ભાજનાવસ્થા
G1 અવસ્થા
G2 અવસ્થા
B.
ભાજનાવસ્થા
આવૃત્તબીજધારીમાં 100 સક્રિય મહાબીજાણુના સર્જન માટે જરૂરી અર્ધીકરણની સંખ્યા કેટલી હોવી જોઈએ?
75
125
100
25
ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રીય ગતિનું કારણ
કાઇનેટોકોર
કાઇનેટોકોર અને ત્રાકતંતુઓ
તારાકિરણો
તારાકેન્દ્રો
કોષકેન્દ્રનું વિભાજન શેમાં પરોક્ષ છે?
સૂત્રીભાજન
અર્ધીકરણ
A અને B બંને
અસૂત્રીભાજન
........... માં કેન્દ્રક આવરણ ફરીથી દેખાય છે?
ભાજનોત્તરાવસ્થા
ભાજનાવસ્થા
અંત્યાવસ્થા
પુર્વાવસ્થા
‘અસૂત્રીભાજન’ એ કોનું લક્ષણ છે?
નિમ્ન કક્ષાના સજીવો
દ્વિઅંગી વનસ્પતિ
ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ
વનસ્પતિમાં અર્ધીકરણ અભ્યાસ માટે કયો ભાગ યોગ્ય છે?
પરાગકોશ
પ્રરોહાગ્ર
મૂલાગ્ર
અંડાશય
નીચેનામાંથી કયુ વિભાજન, ઉપસ્થિકોષ, પેરામિશિયમના મહાકેન્દ્રક અને ભ્રુણીય પટલનું 1 લક્ષણ છે?
અર્ધીકરણ
ક્રોપ્ટોમાઇટોસીસ
અસૂત્રીભાજન
સૂત્રીભાજન
કોલમ-1 અને કોલમ-2 ને એકબીજા સાથે સાંકળી યોગ્ય જવાબ પસંદ કરો.
A-ii, B-iii, C-iv, D-I, E-v
A-I, B-ii, C-iv, D-iv, E-v
A-iv, B-v, C-ii, D-I, E-iii
A-iii, B-iv, C-v, D-ii, E-i
લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી પેઢીમાં રંગસૂત્રોની સંખ્યાની સ્થિરતા કઈ પ્રક્રિયા દ્વારા જળવાય છે?
અસૂત્રી ભાજન
અર્ધીકરણ
સૂત્રીભાજન
આપેલ પૈકી એક પણ નહી