Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

161.

સ્વતિક ચોકડીનું દ્વિકીયના છેડાઓ બાજુ સરકાવાની ક્રિયાને શું કહે છે?

  • હિટરોપિકનોસીસ

  • ઇન્ટરકાઇનેસીસ 

  • ટર્મિનલાઇઝેશન 

  • ડાયાકાઇનેસીસ 


Advertisement
162.

નીચેનામાંથી શું પુર્વાવસ્થામાં થતુ નથી?

  • રંગસૂત્રોનું દેખાવું 

  • કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રપટલનું અદ્રશ્ય થવું

  • ક્રોમેટિનનું હાઇડ્રેશન

  • ક્રોમેટિનનું ડિહાઇડ્રેશન


C.

ક્રોમેટિનનું હાઇડ્રેશન


Advertisement
163.

કોષકેન્દ્રના વિભાજન વગર રંગસૂત્રોનું દ્વિગુણન શું કહેવાય?

  • અંત:સૂત્રીભાજન

  • ડાયનોમાઇટોસીસ

  • કોષરસ વિભાજન

  • કોશિકાદ્રવ્યવિભાજન


164.

નીલહરિત લીલમાં કોષવિભાજન એ નીચેનામાંથી કોની સાથે સામ્યતા દર્શાવે છે?

  • ઉચ્ચ કક્ષાની વનસ્પતિ

  • બેકટેરિયા 

  • બ્રાઉન લીલ 

  • હરિત લીલ 


Advertisement
165.

કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસુત્રો યોગ્ય રીબેકટેરિયા ગણી શકાય છે?

  • અંત્યાવસ્થા 

  • અંતરાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 


166.

કોષચક્ર દરમિયાન, RNA અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યારે થાય છે?

  • કોષરસ વિભાજન

  • G1 અને G2 અવસ્થા 

  • S - અવસ્થા 

  • M - અવસ્થા 


167.

અર્ધીકરણ શેમાં થાય છે?

  • પ્રાજનનીક કોષો 

  • વૃદ્વિશીલ કોષો

  • અગ્રસ્થ વર્ધનશીલ પેશી 

  • અંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી


168.

કયુ વિભાજન જનીનિક સમાનતા જોળવે છે?

  • અસૂત્રીભાજન 

  • ન્યુનકારી વિભાજન

  • સૂત્રીભાજન 

  • અર્ધીકરણ 


Advertisement
169.

કોષ ...... અવસ્થામાં આવે તો બેકટેરિયા વિભાજન માટે બંધનકર્તા છે?

  • S - અવસ્થા

  • G2 - અવસ્થા 

  • G1 - અવસ્થા

  • પુર્વાવસ્થા 


170.

સૂત્રીભાજન વખબેકટેરિયા કોષનો ભાગ અદ્રશ્ય થાય છે?

  • કોષકેન્દ્ર પટલ 

  • કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા

  • કણાભસુત્ર 

  • કોષરસપટલ 


Advertisement