CBSE
સ્વતિક ચોકડીનું દ્વિકીયના છેડાઓ બાજુ સરકાવાની ક્રિયાને શું કહે છે?
હિટરોપિકનોસીસ
ઇન્ટરકાઇનેસીસ
ટર્મિનલાઇઝેશન
ડાયાકાઇનેસીસ
કોષચક્ર દરમિયાન, RNA અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યારે થાય છે?
કોષરસ વિભાજન
G1 અને G2 અવસ્થા
S - અવસ્થા
M - અવસ્થા
કોષકેન્દ્રના વિભાજન વગર રંગસૂત્રોનું દ્વિગુણન શું કહેવાય?
અંત:સૂત્રીભાજન
ડાયનોમાઇટોસીસ
કોષરસ વિભાજન
કોશિકાદ્રવ્યવિભાજન
કોષ ...... અવસ્થામાં આવે તો બેકટેરિયા વિભાજન માટે બંધનકર્તા છે?
S - અવસ્થા
G2 - અવસ્થા
G1 - અવસ્થા
પુર્વાવસ્થા
નીલહરિત લીલમાં કોષવિભાજન એ નીચેનામાંથી કોની સાથે સામ્યતા દર્શાવે છે?
ઉચ્ચ કક્ષાની વનસ્પતિ
બેકટેરિયા
બ્રાઉન લીલ
હરિત લીલ
કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસુત્રો યોગ્ય રીબેકટેરિયા ગણી શકાય છે?
અંત્યાવસ્થા
અંતરાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
અર્ધીકરણ શેમાં થાય છે?
પ્રાજનનીક કોષો
વૃદ્વિશીલ કોષો
અગ્રસ્થ વર્ધનશીલ પેશી
અંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી
કયુ વિભાજન જનીનિક સમાનતા જોળવે છે?
અસૂત્રીભાજન
ન્યુનકારી વિભાજન
સૂત્રીભાજન
અર્ધીકરણ
નીચેનામાંથી શું પુર્વાવસ્થામાં થતુ નથી?
રંગસૂત્રોનું દેખાવું
કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રપટલનું અદ્રશ્ય થવું
ક્રોમેટિનનું હાઇડ્રેશન
ક્રોમેટિનનું ડિહાઇડ્રેશન
સૂત્રીભાજન વખબેકટેરિયા કોષનો ભાગ અદ્રશ્ય થાય છે?
કોષકેન્દ્ર પટલ
કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા
કણાભસુત્ર
કોષરસપટલ
B.
કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા