Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

171.

બીજાણુ સર્જન સમયે થતું અર્ધીકરણ કયા નામે ઓળખાય છે?

  • અન્તસ્થ અર્ધીકરણ 

  • મધ્યવર્તી અર્ધીકરણ

  • યુગ્મનજ અર્ધીકરણ 

  • અગુણિતી અર્ધીકરણ


172.

“Bouquet Stage” પૂર્વાવસ્થા-1 ની કઈ ઉપઅવસ્થામાં આવે છે?

  • પેકાટીન 

  • ડિપ્લોટીન

  • લેપ્ટોટીન 

  • ઝાયગોટીન 


173.

અર્ધસૂત્રીભાજનની ભાજનોત્તરાવસ્થા-II માં દરેક રંગસૂત્ર .......... DNA ધરાવે છે.

  • 1 - DNA 

  • 2 - DNA

  • 3 - DNA 

  • 4 - DNA


Advertisement
174.

કાઇનેટીન (સાઇટોકાઈનીન) .................. નો સમયગાઅળો ઘટાડીને સમસૂત્રીભાજનનો દર વધારે છે?

  • ભાજનોત્તરાવસ્થા 

  • અંત્યાવસ્થા

  • અંતરાવસ્થા

  • ભાજનાવસ્થા 


B.

અંત્યાવસ્થા


Advertisement
Advertisement
175.
સમસૂત્રીભાજનના ભાજનોત્તરાવસ્થામાં જો અંડકોષ પાસે 10 રંગસૂત્રો હોય તો આ અવસ્થામાં દ્વિકિય કોષ પાસે કેટલા રંગસૂત્રો જોવા જોઈએ?
  • 10

  • 20

  • 30

  • 40


176.

Phragmoplast ક્યારે રચાય છે?

  • અંત્યાવસ્થાની શરૂઆતમાં 

  • અત્યાવસ્થાના અંતમાં

  • ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં 

  • ભાજનોત્તરાવસ્થાના અંતમાં 


177.

સૂત્રીભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો ખૂબ વીંટળાયેલી સ્થિતિ દર્શાવે છે?

  • અંતરાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • અંત્યાવસ્થા 


178.

કોષવિભાજનની સૌથી ઝડપી રીત-

  • અસૂત્રીભાજન 

  • અંત:સુત્રી ભાજન

  • સમસૂત્રીભાજન 

  • અર્ધસૂત્રીભાજન 


Advertisement
179.

............. માં સૂત્ર યુગ્મન સંકુલ દેખાય છે

  • સમધર્મી (સમયુગ્મી) ગુણસૂત્રની વચ્ચે

  • ઝાયગોટીન અવસ્થામાં 

  • DNA + પ્રોટીનનું બનેલું 

  • આપેલ બધા જ


180.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • કોષચક્રની કોઈ પણ અવસ્થામાં, ફક્ત બાહ્ય રંગસુત્રીય નું જ સ્વયંજનન થાય છે.

  • S-અવસ્થામાં રંગસુત્રોનું સંઘનન થાય છે. 

  • સંપૂર્ણ કોષચક્ર દરમિયાન DNAનું સંશ્લેષણ ચાલુ રહે છે. 

  • સાઇટોકાયનીન કોષવિભાજનને અવરોધે છે.


Advertisement