CBSE
કોષચક્ર .......... માં સ્થાયી રહે છે.
G1
G2
M
S
યુગ્મક અર્ધીકરણ ............. માં થાય છે.
પ્રાણી
બેક્ટેરિયા
ઉચ્ચ કક્ષાની વનસ્પતિ
લીલ
ત્રાકતતુઓ કે જે ધ્રુવથી કાઇનેટોકોર તરફ લંબાય છે બેકટેરિયા,
આધારક તંતુઓ છે.
તારાકિરણો છે.
રંગસૂત્રીય/tractileતંતુઓ છે.
અંતરાસ્તરી તંતુઓ છે.
કોષવિભાજન સમયે, ત્રાકતંતુઓ રંગસૂત્રના કયા ભાગ સાથે જોડાય છે?
ગુણસૂત્રકણિકા
અર્ધરંગસૂત્ર
પ્રાથમિક આકુંચન
દ્વિતીયક આકુંચન
કોષચક્રમાં કઈ અવસ્થા સુષુપ્તાવસ્થાના મિથ્યાનામે ઓળખાય છે?
અંતરાવસ્થા
S-અવસ્થા
અંત્યાવસ્થા
કોષરસવિભાજન
A.
અંતરાવસ્થા
અર્ધસૂત્રીભાજનો લાંબામાં લાંબો તબક્કો
પૂર્વાવસ્થા - ||
ભાજનોત્તરાવસ્થા - |
પુર્વાવસ્થા - |
ભાજનાવસ્થા - |
ચતુષ્કમાં સામાન્ય રીબેકટેરિયા વ્યતિકરણ ન પામેલ અર્ધરંગસૂત્રોની સંખ્યા
એક
બે
ચાર
એક પણ નહી
નીચેનામાંથી કયું સમસૂત્રી વિષ છે?
કોલ્ચીસીન
મસ્ટર્ડ ગેસ અને એઝાઇડસ
સાયનાઇડ્સ
આપેલ બધા જ
અર્ધસૂત્રીભાજનમાં કોષકેન્દ્ર પટલ કોષકેન્દ્ર ....... અવસ્થામાં અદ્રશ્ય થાય છે?
ભાજનાવસ્થા-1
ઝાયગોટીન
પેકાયટીન
ડાયાકાઇનેસીસ
ભાજનોત્તરાવસ્થા દરમિયાન સમયુગ્મી રંગસૂત્રોનું જુદા પડવું એ ........... કહેવાય છે.
અભિયોજન
વ્યતિકરણ
સૂત્રયુગ્મન
વિયોજન