CBSE
નીચેનામાંથી શું ભાજનોત્તરાવસ્થા માં નથી થતું?
ગુણસૂત્રબિંદુનું વિભાજન
સમયુગ્મી રંગસૂત્રોનું વિભાજન
ત્રાકતંતુઓનું સંકોચાવુ
રંગસૂત્રોની ધ્રુવીય ગતિ
................. માં દરેક રંગસૂત્ર એક અર્ધરંગસૂત્ર દ્વારા બનેલું જેવા મળે છે.
ભાજનાવસ્થા - |
ભાજનાવસ્થા - ||
ભાજનોત્તરાવસ્થા - |
ભાજનોત્તરાવથા - ||
સમસૂત્રીભાજનની કઈ અવસ્થામાં દ્વિગુણિત કોષ ચતુર્ગુણિત બને છે?
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
G1
કોષના ચયાપચનનો દર, જે પૂર્વાવસ્થા દરમિયાન ઘટે છે, બેકટેરિયા ફરીથી વધવાથી શરૂઆત .......... અવસ્થા દરમિયાન થાય છે.
G1-અવસ્થા
અંત્યાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ભાજનાવસ્થા
રંગસૂત્રીભાજનની કઈ અવસ્થામાં દ્વિગુણિત કોષ ચતુર્ગુણિત બને છે?
ભાજનોત્તરાવસ્થા
અત્યાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
સાયકલીન પ્રોટીનનું સંશ્લેષણ શેમાં થાય છે?
લિગ્નીફાઇડ કોષ
કાયમી પેશી
વર્ધનશીલપેશી
બધા જ પ્રકારના કોષ
............... દરમિયાન સમલક્ષી રંગસૂત્રો વધુમાં વધુ આકર્ષણ બતાવે છે.
પેકાયટીન
ડિપ્લોટીન
લેપ્ટોટીન
ઝાયગોટીન ઝાયગોટીન
જો ભાજનાવસ્થા માં દ્વિગુણિતની સંખ્યા 8 હોય, તો અર્ધસુત્રીભાજન અને પછી બાળકોષોની સંખ્યા અનુક્રમે કેટલી જોઈએ?
8 અને 4
4 અને 4
8 અને 8
16 અને 8
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
સૂક્ષ્મનલિકા ધરાવતા ત્રાકતંતુઓ ફક્ત સમસુત્રી ભાજનમાં જ બને છે.
જનીનિક દ્વવ્યોની આપ-લે ફક્ત અર્ધીકરણમાં જ થાય છે.
કોષ ફક્ત સમસૂત્રીભાજનમાં જ કોષરસ વિભાજન દ્વારા વિભાજન પામે છે.
DNAનું સ્વયંજનન ફક્ત અર્ધસુત્રી ભાજનની શરૂઆત પહેલા જ થાય છે.
નીચેનામાંથી કયું અંત્યાવસ્થા દરમિયાન કોષકેન્દ્રિકાનું પુન:નિર્માણ કરે છે.
પ્રાથમિક સંકોચન
દિદ્રસંકુલ
દ્વિતીય સંકોચન - |
દ્વિતિય સંકોચન - ||
C.
દ્વિતીય સંકોચન - |