Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

241.
ભાજનોત્તરાવસ્થામાં દરેક સંતતિ રંગસૂત્રને એકબીજથી વિરુદ્વ ધ્રુવો તરફ 1 μm પ્રતિ મિનિટના દર ધકેલવામાં વપરાતી ઊર્જા.......
  • 5 ATP 

  • 30 ATP 

  • 38 ATP 

  • 200 ATP


242.

રંગસૂત્રનું બંધારણ ............. અવસ્થામાં સ્પર્ષ્ત જોઈ શકાય છે.

  • અંતરાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 


243.

કોષ પટ્ટિકા કે જે કોષરસવિભાજન સમયે દેખાય છે બેકટેરિયા છેવટે ................. માં પરિવર્તિત થાય.

  • કોષરસપટલ

  • દ્વિતીયક દિવાલ 

  • મધ્યફલક 

  • પ્રાથમિક દિવાલ 


Advertisement
244.

અંત્યાવસ્થા દરમિયાન......

  • તારાકિરણો અદ્રશ્ય થાય છે.

  • કોષકેન્દ્ર પટલની રચના થાય છે.

  • કોષકેન્દ્રિકા દેખાય છે.

  • આપેલ બધા જ


D.

આપેલ બધા જ


Advertisement
Advertisement
245.

કોલ્ચિસિન કે જે ત્રાક નિર્માણને અવરોધે છે, બેકટેરિયા રાસાયણિક દ્રષ્ટિએ ............. છે.

  • આલ્કલોઇડ 

  • ગ્યાયકોલિપીડ

  • પ્રોટીન 

  • એમિનો એસિડ 


246.

રંગસૂત્રોનું સંઘનન અને તારા કિરણોનું દેખાવું એ....... અવસ્થા દરમિયાન થાય છે.

  • અંત્યાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા


247.

પ્રત્યક્ષ અથવા પ્રારંભી કોષવિભાજન કયું છે?

  • સમસૂત્રીભાજન અને અર્ધસુત્રીભાજન

  • અસૂત્રીભાજન 

  • ક્રિપ્ટોમાઇટોસીસ 

  • ડિનોમાઇટોસીસ 


248.

કઈ અવસ્થા દરમિયાન ગુણસૂત્રબિંદુ મધ્યરેખા પર આવે છે અને ભુજાઓ ધ્રુવો તરફ રહે છે?

  • સમસૂત્રીભાજનની ભાજનાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • ભાજનાવસ્થા 

  • A અને C બંને


Advertisement
249.

લેપ્ટોટીન રંગસૂત્રનો દાણાદાર જાડો ભાગ .............. છે.

  • તારાકેન્દ્ર 

  • પરિસૂત્રબિંદુ

  • ગુણસૂત્રબિંદુ 

  • ગુણસૂત્રકણિકાઓ 


250.

કોષચક્રની કઈ અવસ્થા સ્વયંજનન, હિસ્ટોનનું સંશ્લેષણ અને નવા કેન્દ્રકાભનાં નિર્માણ દ્વારા ઓળખાય છે?

  • M-અવસ્થા

  • S-અવસ્થા 

  • G1-અવસ્થા 

  • G2-અવસ્થા 


Advertisement