Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

251.

કયા પ્રકારના વિભાજન સકોશિકી અવસ્થામાં પરિણમે છે?

  • મુક્ત કોષકેન્દ્ર વિભાજન 

  • ડિનોમાઇટોસીસ

  • ક્રિપ્ટોમાઇટોસીસ 

  • અંત:સૂત્રીભાજન 


252.

ભાજનોત્તરાવસ્થામાં મધ્યકેન્દ્રિય રંગસૂત્રો ............. દેખાય છે.

  • V - આકારના

  • J - આકારના

  • L - આકારના

  • i - આકારના


253.

સમલક્ષી રંગસૂત્રોનું જોડાણ ............... કહેવાય છે.

  • પોલિટેનિ

  • વિયોજન 

  • સુત્રયુગ્મન 

  • વિસંયોજન 


254.

અર્ધીકરણ માં અંતરાસ્તરી તંતુઓ કઈ અવસ્થામાં જોવા મળે છે.

  • ભાજનોત્તરાવસ્થા - | 

  • અંત્યાવસ્થા- |

  • પૂર્વાવસ્થા - | 

  • ભાજનાવસ્થા - | 


Advertisement
255.

વનસ્પતિમાં, કોષરસવિભાજન દરમિયાન મધ્યપટલિકા ઓ સ્ત્રાવ કોણ કરે છે?

  • લાયસોઝોમ

  • ગોલ્ગીકાય 

  • SER

  • RER


256.

પેશી તથા સજીવના વિકાસ માટે જવાબદાર કોષવિભાજન કયું છે?

  • સમસૂત્રીભાજન અને અર્ધસુત્રીભાજન/અર્ધીકરણ

  • અસૂત્રીભાજન 

  • સમસૂત્રીભાજન 

  • અર્ધસૂત્રીભાજન 


257.

સમસૂત્રીભાજનનો નિર્માણ તબક્કો ............. છે.

  • પૂર્વાવસ્થા 

  • અંતરાવસ્થા

  • G1 - અવસ્થા 

  • G2 - અવસ્થા 


258.

વિષુવવૃત્ત્તિય પટ્ટીકા (ભાજનાવસ્થા પટ્ટીકા)શેમાં જોવા મળે છે?

  • અંત્યાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા

  • ભાજનાવસ્થા 

  • પૂર્વાવસ્થા 


Advertisement
259.

સુત્રયુગ્મન .......... ની વચ્ચે જોવા મળે છે.

  • અસમલક્ષી અને સમલક્ષી રંગસુત્ર 

  • રંગસુત્રિકાઓ

  • અસમલક્ષી રંગસૂત્ર 

  • સમલક્ષી રંગસુત્ર 


Advertisement
260.

સુત્રયુગ્મન સંકુલ સૌપ્રથમ ..... માં દેખાય છે.

  • ઝાયગોટીન 

  • ડિપ્લોટીન

  • લેપ્ટોટીન 

  • પેકાયટીન 


A.

ઝાયગોટીન 


Advertisement
Advertisement