CBSE
.......... માં કોષકેન્દ્ર પટલ અદ્રશ્ય થાય છે.
ભાજનાવસ્થા
અંત્યાવસ્થા
પશ્વ પૂર્વાવસ્થા
પૂર્વ પુર્વાવસ્થા
............ માં વ્યતિકરણ થાય છે.
ડિપ્લોટીન
પેકાયટીન
ઝાયગોટીન
ડાયાકાઇનેસીસ
કોષચક્રની M - અવસ્થા ........... અવસ્થાઓની બનેલી
અંતરાવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા
G1, S અને G2 અવસ્થા
પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા
ફક્ત પૂર્વાવસ્થા
......... માં વ્યક્તિકરણ થાય છે.
એકસૂત્રીય અવસ્થા
દ્વિસૂત્રીય અવસ્થા
ત્રિસૂત્રીય અવસ્થા
ચતુસુત્રીય અવસ્થા
અર્ધીકરણની પૂર્વાવસ્થા ની અવસ્થાઓની સાચી શૃંખલા કઈ છે?
લેપ્ટોટીન-ડિપ્લોટીન-પેકાયટીન-ડિપ્લોટીન-ડાયાકાઇનેસીસ
લેપ્ટોટીન-ઝાયગોટીન-ડાયાકાઇનેસીસ-ડિપ્લોટીન
લેપ્ટોટીન-પેકાયટીન-ઝાયગોટીન-ડિપ્લોટીન-ડાયાકાઇનેસીસ
લેપ્ટોટીન-ડિપ્લોટીન-પેકાયટીન-ઝાયગોટીન-ડાયાકાઇનેસીસ
V, J અને L આકાર રંગસૂત્રો ......... માં જોવા મળે છે.
ભાજનાવસ્થા
અંત્યાવસ્થા
પુર્વાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
D.
ભાજનોત્તરાવસ્થા
જો G1 અવસ્થામાં કોષ દ્વિકીય હોય, તો ત્યાર પછી અવસ્થામાં કોષ ............ રહેશે/બનશે
n
2n
4n
8n
અર્ધીકરણ .............. માં પરિણમે છે.
બમણાં રંગસૂત્રો
રંગસૂત્રોની અડધી સંખ્યા
એના એ જ સંખ્યામાં રંગસૂત્રો
¼ રંગસૂત્રો
અર્ધીકરણ દ્વારા મળતા કોષોની સંખ્યા ........
2
4
6
8
સમસુત્રીભાજનનો લાંબામાં લાંબો તબક્કો .........
અંત્યાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનોતરાવસ્થા