CBSE
............... અવસ્થામાં ત્રાક કિરણોના નિર્માણ માટે પ્રોટીનનું સશ્લેષણ થાય છે.
M - અવસ્થા
G2 - આવસ્થા
G1- અવસ્થા
S - અવસ્થા
સમસૂત્રીભાજનનો નાનામાં નાનો તબક્કો .............
અંત્યાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
નીચેનામાંથી કયું વિષમવિભાજન કહેવાય છે?
સમસૂત્રીભાજન
અસૂત્રીભાજન
અર્ધીકરણ - |
અર્ધીકરણ - ||
અર્ધીકરણ દરમિયાન કઈ અવસ્થામાં રંગસૂત્રો જોડાય છે અને એકબીજાથી અલગ થવાની શરૂઆત કરે છે?
ઝાયગોટીન
ડિપ્લોટીન
પેકાયટીન
C.
ડિપ્લોટીન
કઈ અવસ્થામાં બમણું થાય છે?
પૂર્વાવસ્થા
અંતરાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
જાડી-સૂત્રીય રંગસુત્ર અવસ્થા .......... માં થાય છે.
પેકાયટીન
ડિપ્લોટીન
લેપ્ટોટીન
ઝાયગોટીન
................ માં સ્વયંજનન જોવા મળે છે.
ફક્ત અર્ધીકરણ
ફક્ત સમસુત્રીભાજન
સમસૂત્રીભાજન અને અર્ધીકરણ
સમસૂત્રીભાજન અને અર્ધીકરણ અને અર્ધીકરણ
અલગ કરેલા અગ્ર (ટોચનાં) કોષમાં 128 કોષ બનવા માટે કેટલા વિભાજન થશે ?
7
32
127
128
DNA ના સ્વયંજનન માટે જરૂરી ઉત્સેચક .....
ઝાયમેઝ
DNA-પોલિમરેઝ
યુરિએઝ
લાઇગેઝ
...........એ પૂર્વ સંશ્લેષણ તબક્કો છે.
પૂર્વાવસ્થા
G1-અવસ્થા
G2-અવસ્થા
S-અવસ્થા