CBSE
શાની અંદર અંત:કોષરસજાળ જોવા મળે છે?
કોષરસ
કોષકેન્દ્ર
રંગસુત્ર
કોષકેન્દ્રિકા
કોષની કોષીય સગડી ......... છે.
કોષકેન્દ્ર
હરિતકણ
કણાભસુત્ર
રિબોઝોમ
શામાં ક્રિસ્ટી જોવા મળે છે?
કણાભસુત્રની દિવાલ પર
ન્યુક્લિયર પટલમાં
અંકુરણ દરમિયાન કોષની કઈ અંગિકા ફેટ્ટી એસિડનું સોલ્યુબલ કાર્બોહાઇડ્રેટ્માં રૂપાંતરણ કરે છે?
સ્ફેરોઝોમ્સ
લાયસોઝોમ
પેરોક્સિઝોમ
લાયસોઝોમના પટલમાં આવેલા Labilisers ........ છે.
ટેસ્ટેસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન
કોલેસ્ટેરોલ અને પ્રોજેસ્ટેરોન
કોર્ટિસોન અને કોર્ટીસોલ
કોલેસ્ટેરોલ અને હિપેરીન
કોષની અર્ધ સ્વયંજનિત અંગિકા .......... છે.
રસધાની અને ગોલ્ગીસંકુલ
રીબોઝમ અને લાયસોઝોમ
કોષકેન્દ્ર અને હરિતકણ
હરિતકણ અને કણાભસુત્ર
કણાભસુત્ર નામ સૌ પ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યું.
L.S.Jorge
Robert Brown
Benda
Altmann
સંપૂર્ણ વિકસીત ગોલ્ગીકાયમાં કેટલા ઘટક આવેલા હોય છે?
2
3
4
5
આત્મઘાત અને અસ્થિજનનએ ............ નું કાર્ય છે.
કણાભસુત્ર
ગોલ્ગીકાય
રિબોઝોમ
લાયસોઝોમ
એકમ પટલ અંગિકા ........... છે.
લાયસોઝોમ
રીબોઝોમ્સ
કણાભસુત્ર
હરિતકણ