CBSE
D.
આંકુચક રસધાનીનું કાર્ય શું છે ?
હાઈડ્રા
પેરામેશિયમ
જીવાણુ
નીલહરિત લીલ
હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે ?
મધ્યપર્ણૅપેશી
અધિસ્તર
અધઃસ્તર
A, B, C ત્રણેય
1
2
3
4
કણભાસુત્રનો આધારક અને ક્રિસ્ટ્રીમાં અનુક્રમે કેટલી હોય છે ?
ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર
ઓક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ
TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ
આંકુચન રસધાનીનું કાર્ય શું છે ?
આસૃતિદાબ સર્જવાનું
દ્રવ્યોનાં સંચયનું
દ્રવ્યોનું ઉત્સર્જનનું
A, B, C ત્રણેય
કણભાસુત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ?
ક્રેબ્સચક્ર
પ્રકાશપ્રક્રિયા
ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ
ગ્લાયકોલિસીસ
કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે ?
કણભાસુત્ર
હરિતકણ
લાઈસોઝોમ
રોબોઝોમ્સ
પુષ્પ, ફળ તેમજ બેજના વિવિધ રંગો શેન આભારી છે ?
એંથ્રોસાયેનીન
કેરોટીન
ઝેન્થોફિલ
A, B, C ત્રણેય
સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ?
કણભાસુત્ર
લાઈસોઝોમ
ગોલ્ગીકાય
તારાકેન્દ્ર