Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

61.

હરિતકણ જેવા આકારના હોય છે ?

  • ગોળાકાર 

  • અંડાકાર  

  • લેન્સ આકાર

  • A, B, C ત્રણેય


62. હરિતકણની લંબાઈ કેટલી હોય છે ? 
  • bold 5 bold space bold minus bold space bold 10 bold space bold μm
  • 2 - 10 cm

  • bold 2 bold space bold minus bold space bold 4 bold space bold μm
  • 5 - 10 m


63.

રંગહીનકણમાં દરેક ગ્રેનમ કેટલા થાઈલેકોઈડ ધરાવે છે ?

  • તૈલકણ

  • પ્રોટીન 

  • સ્ટાર્ચ 

  • રંજકદ્રવ્ય 


64.

હરિતકણમાં દરેક ગ્રેનમ કેટલા થાઈલેકોઈડ ધરાવે છે ?

  • 02 થી 100

  • 20 થી 50 

  • 30 થી 40 

  • 40 થી 60


Advertisement
65.

હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો ક્યાં આવેલા હોય છે ?

  • આંતરગ્રેનમપટલમાં

  • સત્રોમામાં  

  • થાઈલેકોઈડમાં

  • A અને C 


66. ક્લેમિડોમોનાસમાં કેટલા હરિતકણ હોય છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


67.

હરિતકણના સ્ટ્રોમામાં કયા ઘટકો આવેલા નથી ?

  • 80s રિબોઝોમ્સ

  • પ્રોટીન 

  • 70s રોબોઝોમ્સ 

  • વલયાકાર – DNA 


Advertisement
68.

હરિતકણના ગ્રેના અને સ્ત્રોમામ6 અનુક્રમે કઈ ક્રિયાઓ થાય છે ?

  • પ્રશાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ 

  • ફૉટોઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ

  • પ્રશાશપ્રક્રિયા – અંધકાર 

  • અંધકરપ્રક્રિયા અને પ્રકશપ્રક્રિયા 


C.

પ્રશાશપ્રક્રિયા – અંધકાર 


Advertisement
Advertisement
69.

સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે કયા પ્રકારના રોબોઝોમ્સ આવેલા હોય છે ?

  • 70 s અને 80 s

  • 80 s અને 70 s 

  • 60 s અને 40 s 

  • 50 s અને 30 s 


70.

મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે ?

  •  10 થી 20 

  • 25 થી 35

  • 20 થી 40 

  • 30 થી 40


Advertisement