Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

71.

કોષરસકંકાલના કયા તંતુઓ છાબ રચે છે ?

  • મધ્યવર્તીતંતુ

  • સૂક્ષ્મનલિકા 

  • સૂક્ષ્મ તંતુ 

  • પટલનલિકા 


72.

રિબોઝોમ્સ કયા દ્રવ્યનું સંશ્ર્લેષણ કરે છે ?

  • પ્રોટીન 

  • ન્યુક્લિઈક ઍસિડ

  • કાર્બોદિત 

  • લિપિડ 


73.

સૂક્ષ્મતંતૂઓ કયા દ્રાવ્યના બનેલા છે ?

  • એક્ટિન 

  • માયોસિન 

  • ટ્યુબ્યુલિન 

  • કેરેટીન


74.

કઈ રચના જીવરસના ભ્રમણ માટે જવાબદાર છે ?

  • સૂક્ષ્મતંતુ 

  • સૂક્ષ્મનલિકા 

  • મધ્યવર્તીતંતુ 

  • A અને B


Advertisement
75.

કોષરસકંકાલના સૂક્ષ્મનલિકાઓ કયા દ્રાવ્યની બનેલ છે ?

  • કેરેટીન 

  • માયોસિન

  • ટ્યુબ્યુલિન 

  • એક્ટિન 


76.

પક્ષ્મ અને કશા કય અકાર્ય સાથે સંકળાયેલ છે ?

  • પાચન 

  • પ્રચલન 

  • હલનચલન 

  • A અને B


77.

કોષરસકંકાલ કયા દ્રાવ્યનું બનેલું છે ?

  • ન્યુક્લિઈક ઍસિડ

  • પ્રોટીન

  • કાર્બોદિત 

  • લિપિડ 


78. કોષરસ કંકાલની રચનામાં કેટલા પ્રકારના તંતુઓ આવેલા હોય છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
79.

કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ?

  • સૂક્ષ્મતંતુ 

  • મધ્યવર્તીતંતુ 

  • સૂક્ષ્મનલિકા

  • A અને C


Advertisement
80.

રિબોઝોમ્સનાં બંધારણમાં કયા પ્રકારના RNA આવેલા છે ?

  • t – RNA 

  • m –RNA 

  • r –RNA 

  • A, B, C ત્રણેય


C.

r –RNA 


Advertisement
Advertisement