CBSE
પટલવિહીન કોષ અંગિકા કઈ છે ?
લાઈસોઝોમ
કોષકેન્દ્રીકા
કોષકેન્દ્ર
હરિતકણ
કોષકેન્દ્રવિહીન કોષ કયા છે ?
માનવરક્તકણ
ચાલનીનલિક
યુગ્મનજ
A અને B
કોષકેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે ?
રંગસુત્રદ્રવ્ય
કોષકેન્દ્રપટલ
કોષકેન્દ્રીકા
A, B, C ત્રણેય
સેન્ટ્રોમિટર રંગસુત્રના છેડે હોય તો તે રંગસુત્ર કયા નામથી ઓળખાય છે ?
એક્રોસેન્ટ્રિક
સબમેટાસેન્ટ્રિક
ટીલોસેન્ટ્રીક
મેટાસેન્ટ્રિક
રંગસુત્રના કોષકેન્દ્રીકા આયોજન – વિસ્તાર પરથી કોનું નિર્માણ થાય છે ?
S – RNA
r – RNA
m – RNA
T – RNA
કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસુત્રો સ્પષ્ટ દેખાય છે ?
ભાજનાવસ્થા
પૂર્વાવસ્થા
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. સજીવોના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય છે ?
2. શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.
3. નવાકોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થતું નથી.
4. માઈક્રોપ્લાઝમ કોષ સુકોષકેન્દ્ર અને કોષરસ ધરાવે છે.
5. જીવાણુ કોષ સહિત બધા જ કોષો કોષકેન્દ્ર અને કોષરસ ધરાવે છે.
T,T,F,T,F
F,T,T,F,T
T,F,T,T,F
T,T,F,F,F
સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસુત્રોને કયા નામથી ઓળખવામાં આવે છે ?
સબમેટાસેન્ટ્રિક
એક્રેસેન્ટ્રિક
મેટાસેન્ટ્રિક
એક્રોસેન્ટ્રિક
રંગસુત્રદ્રવ્ય શેનું બનેલું છે ?
બિનહિસ્ટોન પ્રોટીન
DNA અને RNA
હિસ્ટોન પ્રોટીન
A, B, C ત્રણેય
કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદ ઉત્સેચકો ધરાવે છે ?
સૂક્ષ્મકાય
કેષકેન્દ્રીકા
લાઈસોઝોમ
કોષકેન્દ્ર
A.
સૂક્ષ્મકાય