CBSE
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. સિન્ટોમીટરના કાર્યને અનુલક્ષી રંગસુત્રોના ચાર પ્રકાર છે.
2. રંગસુત્રદ્ર્વ્યમાં હિસ્ટોન અને બિનહિસ્ટોન પ્રોટીન હોય છે.
3. એક્રોસેન્ટ્રિક રંગસુત્ર સેટેલાઈટ ધરાવે છે.
4. લાઈસોઝોમ કોષની આત્મઘાતી અંગિકા છે.
5. કણભાસુત્ર અને હરિતકણના આધારકમાં રિબોઝોમ્સ અને DNAવલયાકાર હોય છે.
F,F,T,T,T
T,F,T,T,F
F,T,T,F,T
F,T,T,T,T
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. સુક્ષ્મતંતુઓ નત્રકના બનેલા છે.
2. સૂક્ષ્મનલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલ છે.
3. યુગ્લિનના 9 + 2 ગોઠવણી ધરાવતી પક્ષ્મની રચના હોય છે.
4. કોષકેન્દ્રીકા પટલવિહીન અંગિકા છે.
5. ચલનીનલિકા, માનવરક્તકણમાં કોષકેન્દ્રનો અભાવ હોય છે.
T,T,F,T,T
F,T,F,F,T
T,F,T,F,T
T,F,F,T,T
વિધાન A : કોષ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
કારણ R : નવા કોષ પૂર્વે અસ્તિત્વ ધરાવતાં કોષમાંથી સર્જાય છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
વિધાન A : કણભાસુત્ર સ્વયં બેવડાતી અંગિકા છે.
કારણ R : કણભાસુત્ર વલયાકાર DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. આદિકોષમાં કણભાસુત્ર નીલકણ અંતઃકોષરજાળ, ગોલ્ગીકાય, તારાકેન્દ્ર હાજર હોય છે.
2. કશા ફ્લેજલીન નામના કાર્બોદિતની બનેલ છે.
3. આદિકોષકેન્દ્રી સજીવોમાં 70 s અને સુકોષકેન્દ્રી સજીવોમાં 80 s પ્રકરના રિબોઝોમ્સ હોય છે.
4. કોષરસપટલની રચના સમજવતું ફ્લુઈડ – મોઝેઈક મોડેલ રોબર્ટસને સૂચવ્યું હતું.
5. કણભાસુત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ્સને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતો નથી.
T,F,F,T,T
F,T,T,T,F
F,F,T,F,T
T,T,F,F,T
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. ગોલ્ગીકાયમાં સિસ્ટર્સની 0.5 m થી 1.0 m વ્યાસ ધરાવે છે.
2. લાઈસોઝોમ એકસ્તરીય પટલ ધરાવે છે.
3. એક હરિતકણમાં 40 થી 60 ગ્રેના હોય છે.
4. સમીતાયાકાણ સ્ટાર્ચનો સંગ્રહ કરતા કણ છે.
5. બધા જ પ્રાણીકોષમાં તારાકેન્દ્ર જોવા મળે છે.
T,T,T,F,T
T,T,F,T,T
F,T,T,F,T
T,F,T,F,T
A.
T,T,T,F,T
વિધાન A : કણભસુત્રને કોષનું શક્તિઘર કહે છે.
કારણ R : ATP ને કોષનું શક્તિચલણ કહે છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
વિધાન A : રોબોઝોમ્સ પ્રોટીનસંશ્ર્લેષણ સાથે સંકળાયેલ અંગિકા છે.
કારણ R : રોબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. અંતઃકોષરસજાળના બે પ્રકાર છે : 1. SER 2. RES
2. ફિમ્બ્રી સંયુગ્મનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
3. જીવાણુઓમાં સૌથી બહારનું સ્તર ગ્લાયકોલિપિડનું બનેલું છે.
4. બધા જ સજીવો કોષ અને તેની નીપજના બનેલા નથી.
5. ગોલ્ગીકાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સશ્ર્લેષણ કરે છે.
T,T,F,T,T
T,T,T,F,F
T,F,T,T,F
T,T,F,T,F
વિધાન A : પક્ષ્મ અને કશા 9 + 2 ગોઠવણી ધરવે છે.
કારણ R : તારાકેન્દ્ર 9 + 2 ગોઠવણી ધરાવત નથી.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.