CBSE
કોષસતંતુ શબ્દ સૌ પ્રથમ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?
Porter
Leuwenhock
Dee duve
Strasburger
D.
Strasburger
કોષરસપટલ (કોષરસ પટલ) માં આવેલા ઉભયમાર્ગી અણુ એ ...
ફોસ્ફોલિપીડ છે.
પ્રોટીન છે.
કાર્બોહાઇડ્રેટ છે.
આપેલ બધા જ
મધ્ય પટલ શાનું બનેલું હોય છે?
પ્રોટીન
પેકટેઝ
સેલ્યુલોઝ
લિગ્નીન
હ્યોષરસપટલ ની એકમ પટલ સંકલ્પના કોના દ્વારા આપવામાં આવી?
Robert Hook
Robertson
Singer
Danielli
કોષરસપટલ એ ……
અર્ધ પ્રવેશશીલ પટલ છે.
પ્રસંગીશીલ પ્રવેશ પટલ છે.
પ્રોકેરિયોટ્સની કોષ દિવાલ શાનાથી બનેલી છે?
મ્યુકોપેપ્ટાઇડ
કાઇટીન
સેલ્યુલોઝ
ગ્લુકોઝ એમાઇન
કોષો કેલ્શિયમ પેકેટેટનાં સ્તર વડે જોડાયેલા હોય છે જેને ........ કહે છે.
પ્રાથમિક કોષ દિવાલ
દ્વીતીયક કોષ દિવાલ
તૃતીયક કોષ દિવાલ
મધ્ય પટલ
શાની અંદર કોષ દિવાલ આવેલી હોય છે?
આલ્ગલ (લીલનો) કોષ
વનસ્પતિ કોષ
પ્રોકેરિયોટીક (આદિમકોષકેન્દ્રી) કોષ
આપેલ બધા જ
પ્રાથમિક કોષની રચના શાનાં દ્વારા કરવામાં આવે છે?
ખનીજીકરણ
અંત:વૃદ્ધિ અને લિગ્નીફિકેશન
અંત:વૃદ્ધિ
સ્તરાધાન