Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

171.

કોષસતંતુ શબ્દ સૌ પ્રથમ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?

  • Porter

  • Leuwenhock 

  • Dee duve 

  • Strasburger


172.

હ્યોષરસપટલ ની એકમ પટલ સંકલ્પના કોના દ્વારા આપવામાં આવી?

  • Robert Hook

  • Robertson 

  • Singer 

  • Danielli


173.

પ્રાથમિક કોષની રચના શાનાં દ્વારા કરવામાં આવે છે?

  • ખનીજીકરણ

  • અંત:વૃદ્ધિ અને લિગ્નીફિકેશન 

  • અંત:વૃદ્ધિ 

  • સ્તરાધાન 


174.

શાની અંદર કોષ દિવાલ આવેલી હોય છે?

  • આલ્ગલ (લીલનો) કોષ 

  • વનસ્પતિ કોષ 

  • પ્રોકેરિયોટીક (આદિમકોષકેન્દ્રી) કોષ 

  • આપેલ બધા જ


Advertisement
175.

કોષો કેલ્શિયમ પેકેટેટનાં સ્તર વડે જોડાયેલા હોય છે જેને ........ કહે છે.

  • પ્રાથમિક કોષ દિવાલ 

  • દ્વીતીયક કોષ દિવાલ 

  • તૃતીયક કોષ દિવાલ

  • મધ્ય પટલ 


176.

કોષરસપટલ (કોષરસ પટલ) માં આવેલા ઉભયમાર્ગી અણુ એ ...

  • ફોસ્ફોલિપીડ છે. 

  • પ્રોટીન છે. 

  • કાર્બોહાઇડ્રેટ છે. 

  • આપેલ બધા જ


177.

મધ્ય પટલ શાનું બનેલું હોય છે?

  • પ્રોટીન

  • પેકટેઝ 

  • સેલ્યુલોઝ 

  • લિગ્નીન 


178. કોષરસપટલની સરેરાશ પહોળાઈ ....... છે. 
  • bold 70 bold space bold A with bold ring operator on top
  • bold 75 bold space bold minus bold space bold 100 bold space bold A with bold ring operator on top
  • bold 100 bold space bold minus bold space bold 150 bold space bold A with bold ring operator on top
  • bold 200 bold space bold A with bold ring operator on top

Advertisement
179.

કોષરસપટલ એ ……

  • અર્ધ પ્રવેશશીલ પટલ છે.

  • પ્રસંગીશીલ પ્રવેશ પટલ છે. 

  • પ્રવેશશીલ પટલ છે. 
  • પ્રવેશશીલ પટલ છે. 

Advertisement
180.

પ્રોકેરિયોટ્સની કોષ દિવાલ શાનાથી બનેલી છે?

  • મ્યુકોપેપ્ટાઇડ

  • કાઇટીન 

  • સેલ્યુલોઝ 

  • ગ્લુકોઝ એમાઇન 


A.

મ્યુકોપેપ્ટાઇડ


Advertisement
Advertisement