CBSE
બહારના ઘટકો માટે કોષરસપટલ શું ધરાવે છે?
પસંદગીમાન પ્રવેશશીલતા
અપ્રવેશશીલતા
અર્ધ પ્રવેશશીલતા
પ્રવેશશીલતા
સિંગરનું કોષરસપટનું મોડેલ રોબર્ટસનના મોડેલથી કઈ બાબતમાં જુદું પડે છે?
પ્રોટીનના સ્તરોની ગેરહાજરી
લિપીડના સ્તરોની ગોઠવની
લિપીડનાં સ્તરોની સંખ્યા
પ્રોટીનની ગોઠવણી
અંત:વહન શું ધરાવે છે?
ઘનભક્ષણ
પ્રવાહી ભક્ષણ
બંન્ને
આપેલ પૈકી એક પણ નહી
હ્યોષરસપટલનું બટર સેન્ડવીચ મોડેલ કોના દ્વારા આપવામાં આવ્યું?
Benson
Davson and Danielli
Robertson
Singer and Nicolson
પ્રાણીકોષ દ્વારા મોટા અણુના ગ્રહણની ક્રિયાને ........... કહે છે.
બહિર્વહન
અંત:વહન
પ્રસરણ
આસૃતિ
B.
અંત:વહન
કોષરસપટલના ફલુઇક મોઝેઇક મોડેલમાં....
પ્રોટીન મધ્ય સ્તરની રચના કરે છે.
ઉપલું સ્તર અધ્રુવીય અને હાઇડ્રોફિલિક છે.
ધ્રુવીય સ્તર હાઇડ્રોફોબીક છે.
ફોસ્ફોલિપીડ મધ્ય ભાગમાં દ્વિ-આણ્વિય સ્તરની રચના કરે છે.
શામાં પ્રવેશશીલ પારગમ્યતા જોવા મળે છે?
કોષરસ
કોષ દિવાલ
હ્યોષરસપટલ
ઉપરનામાંથી એક પણ નહી
કોષરસપટલ દ્વારા ઘન ખોરાકના ગ્રહણને ....... કહે છે.
ફેગોસાયટોસીસ (ઘનભક્ષણ)
અંત:આસૃતિ
પીનોસાયટોસીસ (પ્રવાહી ભક્ષણ)
કોષરસવિભાજન
નીચેનામાંથી કયો કોષપટલનો ઘટક નથી?
ફોસ્ફોલિપીડ્સ
કોલેસ્ટેરોલ
ગ્યાયકોલિપીડ્સ
પ્રોટીન
કોષપટલમાં આવેલા પ્રોટીન, લિપીડ દ્વિસ્તરમાં વહન પામી શકે છે.
પ્રોટીન, પટલમાં કેટલાક ડોમેઇન પૂરતું જ મર્યાદિત રહે છે.
લિપીડ દ્વિસ્તરમાં ઘણા પ્રોટીન ગોઠવાયેલા હોય છે.