Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

191.

સસ્તનમાં કણાભસૂત્રિય રિબોઝમ્સ.......... છે.

  • 55s

  • 70s 

  • 80s

  • 100s


192.

વનસ્પતિના કોષપટલનો મુખ્ય લિપીડ ઘટક કયો છે?

  • ફોસ્ફોગ્લીસરાઇડ્સ

  • ફોસ્ફોડાયએસ્ટર 

  • ગ્યાયકોકેલિક્સ 

  • પેપ્ટિડોગ્લાયકન 


Advertisement
193.

નીચેનામાંથી કયું કોષને યાંત્રિક આધાર તથા આકાર પૂરો પાડે છે?

  • લોમોઝોમ 

  • અંત:કોષરસજાળ

  • ગોલ્ગીકાય 

  • તારાકેન્દ્રો 


B.

અંત:કોષરસજાળ


Advertisement
194.

શુક્રકોષનો એક્રોઝોમ ક્યાંથી મેળવવામાં આવે છે?

  • સિસ્ટર્ની

  • ગોલ્ગી વાહિની 

  • ગાયસોઝોમ 

  • ગોલ્ગી નલિકાઓ 


Advertisement
195.

સૌ પ્રથમ Kingsbury દ્વારા દર્શાવવામાં આવ્યું કે કણાભસૂત્ર એ શ્વસન માટેનું સ્થાન છે. જેને Hogeboom દ્વારા આધાર આપવામાં આવ્યો. કણાભસૂત્ર એ શાના ઓસ્કિડેશન સાથે સંકળાયેલું છે?

  • પ્રોટીન 

  • કાર્બોહાઇડ્રેટ્સ 

  • ચરબી 

  • આપેલ બધા જ


196.

કોષની કઈ અંગિકા સ્ટીરોઇડ્સનું સંશ્લેષણ કરે છે?

  • લાયસોઝોમ

  • પેરોક્સિઝોમ 

  • અંત:કોષરજાળ 

  • ગોલ્ગીકાય 


197.

લાયસોઝોમ દ્વારા અંત:સ્ત્રાવની વાહિનીઓના પાચન (વિઘટન)ને ........... કહે છે.

  • સ્વલયન

  • Crinophagy 

  • વિષમભોજિત 

  • સ્વત:ભોજિતા 


198.

શામાં ફોસ્ફોલિપીડ સિન્થેટેઝ ઉત્સેચક જોવા મળે છે?

  • ગોલ્ગીકાય 

  • ગ્યાયોકસીઝોમ

  • RER

  • SER 


Advertisement
199.

કોષનું પાવર હાઉસ(ઊર્જા ઘર) ........... છે.

  • કણાભસૂત્ર

  • ATP

  • કોષકેન્દ્ર 

  • DNA


200.

જે કોષમાં લાયસોઝોમ હાજર હોય બેકટેરિયા જ કોષમાં બેકટેરિયા ફાટે તો શું જોવા મળે છે?

  • કંઈ જ થતું નથી.

  • કોષ ફૂલે છે 

  • કોલ મૃત્યુ પામે છે.

  • કોષ સંકોચાય છે 


Advertisement