CBSE
પાર્ટિકલ એ શાનો ભાગ છે?
ATPase
FMN
રંજકદ્રવ્ય
ATP
શાની અંદર પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક જોવા મળે છે?
રિબોઝોમ્સ
કોષરસ
અંત:કોષ રસજાળ
ગોલ્ગીકાય
કોષ જીવંત છે કે નહી બેકટેરિયા ઝડપથી જાણવા માટે વ્યક્તિએ શાનું અવલોન કરવું જોઈએ?
સ્ટાર્ચની કણિકા
કોષરસ
રસધાની
કોષરસનું હલન ચલન
સ્ત્રાવી વાહિનીઓને ઉત્પન્ન કરવા સિવાય ગોલ્ગીકાયનું કાર્ય શું છે?
અંત:કોષ રસજાળની રચના કરવી
ગાયસોઝોમની રચના કરવી
આપેલ બધા જ
કણિકાવિહિન અંત:કોષરસજાળ મુખ્યત્વે શાને માટે જવાબદાર છે?
કોલેસ્ટોરેલના સંશ્લેષણ માટે
લિપીડના સંશ્લેષણ માટે
પ્રોટીનના સંશ્લેષણ માટે
કોષદિવાલની રચના માટે
નીચેનામાંથી કયું કોષમાં વિશાળ પ્રમાણમાં વહેંચાયેલું જોવા મળે છે?
પ્લાસ્ટીડસ
ગોલ્ગી
DNA
RNA
TCA ચક્ર ક્યાં જોવા મળે છે?
કણાભસૂત્રના બાહ્ય પટલમાં
કણાભસૂત્રના આધારકમાં
કોષરસ
કણાભસૂત્રના અંત:પટલમાં
કણાભસૂત્રને .......... પણ કહેવામાં આવે છે.
કોન્ડ્રિયાઝોમ્સ
સૂક્ષ્મરચનાઓ
લીપોકોન્ડ્રિયા
સ્નાયુતંતુરસ
શાની અંદર મહત્તમ ઉત્સેચકો જોવા મળે છે?
કોષકેન્દ્ર
અંત:કોષરસજાળ
લાયસોઝોમ્સ
કણાભસૂત્ર
D.
કણાભસૂત્ર
કણાભસૂત્રના ઘટકીય કણો કયા છે?
લાયસોઝોમ
F1 પાર્ટીકલ્સ (અણુ)
રિબોઝોમ્સ
DNA