Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

221.

શાની અંદર ગોલ્ગીકાય આવેલી હોતી નથી?

  • એકરિયોટ્સ (અકોષકેન્દ્રી)

  • પ્રોકેરિયોટ્સ (આદિકોષકેન્દ્રી)

  • સસ્તનના પુખ્ત R.B.C.

  • આપેલ બધા જ


222.

અર્ધસ્વયંજનન કરતી કોષિય અંગિકા ........... છે.

  • પોરોક્સિઝોમ

  • કણાભસૂત્ર 

  • રિબોઝોમ્સ 

  • કોષરસ પટલ 


223.

કણાભસુત્રના કયા ભાગમાં સક્સિનીક ડિહાઇડ્રોજીનેઝ ઉત્સેચક આવેલો હોય છે?

  • પરિકણાભસૂત્રીય અવકાશ

  • બાહ્ય પટલમાં 

  • અંત:પટલમાં 

  • આધારકમાં 


224.

સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝનું સંશ્લેષણ શામાં થાય છે?

  • ગોલ્ગી કોમ્પ્લેક્સ

  • લાયસોઝોમ

  • સૂક્ષ્મ અંગિકાઓ  

  • કણિકાવિહિન અંત:કોષરસજાળ


Advertisement
225.

નીચેનામાંથી કોષ અંગિકાનો કયો સમૂહ DNA ધરાવે છે?

  • હરિતકણ, ડિક્ટિયાઝોમ

  • કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ

  • કોષરસપટલ, રિબોઝોમ 

  • કણાભસૂત્ર, હરિતકણ 


Advertisement
226.

કોષની કઈ અંગ્કા ઓક્સિજન મુક્ત કરે છે?

  • હરિતકણ 

  • રિબોઝોમ

  • કણાભસૂત્ર 

  • ગોલ્ગીકાય 


A.

હરિતકણ 


Advertisement
227.

કોષ અંગિકા કે જે પુષ્કળ પ્રમાણમાં ઓક્સિડાઇઝિંગ ઉત્સેચકો ધરાવે છે બેકટેરિયા ........... છે.

  •  કણાભસૂત્ર

  • ગોલ્ગીકાય 

  • અંત:કોષરસજાળ 

  • તારાકેન્દ્રો


228.

શુક્રકોષજનન દરમિયાન ગોલ્ગી એ શાના માટે જવાબદાર હોય છે?

  • એક્રોઝોમ

  • પુચ્છ

  • મજ્જિય ટુકડો 

  • શિર્ષ 


Advertisement
229.

કઈ pH એ લાયસોઝોમના ઉત્સેચકો સક્રિય હોય છે? MP PMT 2007

  • pH-5

  • pH-7

  • pH-8

  • pH-10


230.

કઈ અંગિકામાં કોષ વિભાજન કરતા ઉત્સેચકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?

  • અંત:કોષરસજાળ

  • રિબોઝોમ્સ 

  • લાયસોઝોમ 

  • ઓક્સિઝોમ


Advertisement