CBSE
વનસ્પતિકોષમાં કણાભસૂત્રની હાજરી સૌ પ્રથમ કોના દ્વારા દર્શાવવામાં આવી?
Hofmeister
Altmann
Kolliker
F.Meeves
D.
F.Meeves
કણાભસુત્રનો ઉદભવ ......... માંથી થયો છે.
વાયરસ
પર્પલ સલ્ફર બેક્ટેરિયા
સાયનો બેક્ટેરિયા
માયકોપ્લાઝમા
કયા પ્રકારના કોષમાં લાયસોઝોમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?
ફેગોસાયટિક કોષો
વાહિકોષો
સંગ્રાહક કોષો
કણિકામય કોષો
રાસાયણિક ઘટકો જેવા કે પ્રોટીન તથા લિપીડનું ગ્યાયકોસિડેશન શામાં જોવા મળે છે?
લાયસોઝોમ
રીબોઝોમ
અંત:કોષરસ જાળ
ગોલ્ગીકાય
ગોલ્ગીકાય સૌ પ્રથમ કોના દ્વારા જોવામાં આવી હતી ?
Parker
Kolliker
Palade
C.Golgi
અસ્થિકોષો ધરાવતા લાયસોઝોમને ........ કહે છે.
કાસ્થિકોષો
અસ્થિસર્જકકોષો
અસ્થિ વિનાશકકોષો
તંતુકોષો
કોના દ્વારા જારકશ્વસનની ક્રિયા કરવામાં આવે છે?
ગોલ્ગીકાય
કણાભસુત્ર
હરિતકણ
રિબોઝોમ
GERLએ શાના જૈવજનન સાથે સંકળાયેલું છે?
લાયસોઝોમ
ગોલ્ગીકાય
અંત:કોષરસજાળ
કણાભસુત્ર
કોષની કઈ રચના દ્વારા બેકટેરિયાની લગભગ બધી જ અંગિકાઓ મેળવવામાં આવે છે?
હરિતકણ
કોષકેન્દ્ર
અંત:કોષરસજાળ
કણાભસૂત્ર
કણિકાવિહીન અંત:કોષરસજાળ સામાન્ય રીબેકટેરિયા શાની બનેલી હોય છે?
વાહિની
સિસ્ટર્ની
નલિકા
આપેલ બધા જ