CBSE
તારકકાયનું કાર્ય .......... છે.
કોષવિભાજનની સમાપ્તિ કરવી
સાયટોકાઇનેસિસ
કોષવિભાજનની શરૂઆત કરવી.
કોષવિભાજનને અટકાવવું
............. માં એન્થોસાયનિન રંજકદ્રવ્ય જોવા મળે છે?
કોષરસ
રંગકણ
અમાયલોપ્લાસ્ટ
સાયટોટપ્લાઝમ્
ટમેટાં તથા મરચાનો લાલ રંગ શાના પરિણામે જોવા મળે છે?
રંગવિહિનકણમાં આવેલા એન્થોસાયનીન
હરિતકણમાં આવેલા
રંગકણમાં આવેલા ઝેન્થોફિલ
પક્ષ્મોમાં આવેલું કયું પ્રોટીન સ્નાયુના માયોસિન સાથે કાર્ય સદ્દ્શ્યતા દર્શાવે છે?
ફ્લેજેલિન
ટ્યુબ્યુલિન
ડાયેનીન
આપેલ પૈકી એક પણ નહી
રિબોઝોમમાં મહત્તમ પ્રમાણમાં આવેલો ઘટક .......... છે.
NADPH
RNA
ATP
NAD
રિબોઝોમના ગુમાવાથી RER શામાં પરિણમે છે?
સુક્ષ્મનલિકાઓ
લાયસોઝો
SER
ગોલ્ગીકાય
C.
SER
પોલિઝોમ એ ......... ની શૃંખલા છે.
રીબોઝોમ
ચીડકણો
ભક્ષકણો
સૂક્ષ્મકણો
વિભાગ I અને II ને જોડો અને સાચો જવાબ પસંદ કરો.
(A-v, ix), (B-vi, x), (C-vii, i), (D-viii, ii), (E-iv, iii)
(A-iv), (B-ii,vi), (C-iii, viii), (D-iv, x) (E-vii, ix)
(A-ii, vi), (B-iv, x), (C-I, ix), (D-iii, v,), (E-vii, viii)
ઉપરનામાંથી એક પણ નહિ.
શામાં Elioplasts ગેરહાજર હોય છે?
Helianthus
Potato
Cocos nucifera
Arachis hypogeal
સ્ફેરોઝોમ્સ માટે નીચેનામાંથી કયું સાચું નથી?
એકવડું આવરણ ધરાવે છે.
ચરબીનાં ચયાપચય સાથે સંકળાયેલું છે.
બેકટેરિયા પ્રકાશ શ્વસનમાં ભાગ ભજવે છે.
અંત:કોષરસજાળમાંથી ઉદભવે છે.