Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

341.

નીચેનામાંથી શામાં તમને ગ્યાયોક્સિઝોમ્સની હાજરી જોવા મળે છે?

  • મૂળનાં રોમમાં

  • ઘઉંના ભ્રૂણપોષમાં 

  • એરંડિયાના ભ્રૂણપોષમાં 

  • પર્ણમાં આવેલી શિથીલોતક પેશી 


342.

............. 70 પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે?

  • કોષકેન્દ્ર, હરિતકણ

  • પ્રોકોરિયોટિક કોષ

  • પ્રોકેરિયોટિક કોષ, હરિતકણ અને કણાભસુત્ર

  • કણાભસુત્ર 


343.

નીચેનામાંથી કયું હરિતકણ અને કણાભસુત્ર માટે સામાન્ય નથી?

  • બેકટેરિયા બંને વનસ્પતિકોષમાં આવેલા હોય છે.

  • બેકટેરિયા બંને પ્રાણીકોષમાં આવેલા હોય છે.

  • બેકટેરિયા બંને પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે.

  • બેકટેરિયા બંને યુકેરિયિટિક કોષમાં આવેલા હોય છે.


344.

હરિતકણના રંજકવિહીન ભાગને ....... કહે છે.

  • પટલિકા

  • થાઇલેકોઇડ 

  • ગ્રેન્થ 

  • સ્ટ્રોમા 


Advertisement
345.

કોષાંગિકાને ધ્યાનમાં લઈને નીચેના ત્રણ વિધાનમાંથી એક ખોટુ વિધાન શોધો.

  • સ્ફેરોઝોમ્સ એ એક આવરણ ધરાવતી અને લિપીડનું સંશ્લેષણ અને સંગ્રહ સાથે સંકળાયેલું છે.

  • લાયસોઝોમ એ ગોલ્ગી પ્રસાધનમાંથી છૂટી પડેલી બેવડું આવરણ ધરાવતી અને પાચક ઉત્સેચકો ધરાવતી પુટિકા છે.
  • અંત:કોષરસજાળ એ પટલયુક્ત નલિકાનું જાળુંધરાવે છે, જે સંશ્લેષણ, વહન તથા સ્ત્રાવ માટે મદદ કરે છે.
  • રંગવિહીન કણ બેવડું આવરણ ધરાવતી, રંજકદ્રવ્ય વિહીન પરંતુ પોતાનું DNA અને પ્રોટીન નિર્માણ કરતું યંત્ર છે.

346.

પક્ષ્મને અનુલક્ષીને નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • પક્ષ્મની સુક્ષ્મનલિકા એ ટ્યુબ્યુલિનથી બનેલી હોય છે.

  • પક્ષ્મ બે એકલ નલિકાઓને ઘેરીને ગોઠવાયેલા બબ્બે નલિકાના સમૂહ વડે ઘેરાયેલી રચના ધરાવે છે.
  • પક્ષ્મોનું સુવ્યવસ્થિત હલન ચલન પટલમાંથી કેલ્શિયમની અવર જવર વડે નિયંત્રિત હોય છે.

  • પક્ષ્મ એ તંતુ જેવા કોષીય ઉપાંગો ધરાવે છે.


Advertisement
347.

પક્ષ્મો અને કશા શામાંથી ઉદભવે છે?

  • આધારકણિકા 

  • તલસ્થ કાય 

  • તલસ્થ કણિકા 

  • આપેલ બધા જ


D.

આપેલ બધા જ


Advertisement
348.

ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ ........ ના ભાગો છે.

  • રસધાની

  • કણાભસુત્ર 

  • હરિતકણ 

  • અંત:કોષરસજાળ 


Advertisement
349.

Mitoplast એ

  • સુવિકસિત કોષકેન્દ્ર

  • બાહ્ય પટલ વિહીન હરિતકણ 

  • બાહ્ય પટલ વિહીન કણાભસુત્ર 

  • ગ્રેમન વિહીન હરિતકણ 


350.

નીચેનામાંથી કયા ઉત્સેચકો પેરોક્સિઝોમના આધારકમાં આવેલા હોય છે.

  • એસિડ ફોસ્ફેટેઝ અને આઇસોસાઇટ્રિક લાયસેઝ
  • NADH સાયટોક્રોમ રિડકટેઝ

  • કેટાલેઝીઝ અને ઓક્સિડેઝીઝ

  • ગ્યાયોક્સિડેઝ અને મેલેટ ડિહાઇડ્રોજીનેઝ


Advertisement