CBSE
આધુનિક સિદ્વાંત મુજબ કોષ ........ દર્શાવે છે.
માત્ર જનીનિક કાર્યો
જીવંતસજીવના બધાં જ કાર્યો
માત્ર ચોક્કસ કાર્યો
કોઈ જ કાર્ય કરતો નથી.
.......... દ્વારા કોષવાદનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.
Huxley
Schleiden
schwann
More than one
કદનાં આધારે ચડતો ક્રમ દર્શાવો-
હરિતકણ, કણાભસૂત્ર, લાયસોઝોમ, રિબોઝોમ
લાયસોઝોમ, રિબોઝોમ, કણાભસુત્ર, હરિતકણ
રિબોઝોમ, લાયસોઝોમ, હરિતકણ, કણાભસુત્ર
રિબોઝોમ, લાયસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ
શાનાં અભિંરજન માટે ફ્યુઅલજન પ્રક્રિયા ઉપયોગી છે?
RNA-પોલિમરેઝ
DNA-પોલિમરેઝ
DNA
A અને B બંને
આદિકોષકેન્દ્રી કોષની લાક્ષણિકતા .............. છે.
ત્રાક્તુતુ DNAનો તંતુ તથા ગોણીકાયની હાજરી
અંત:કોષરસજાળ ગોલ્વીકાય તથા ત્રાકતંતુની ગેરહાજરી
કોષકેન્દ્ર, કણાભસુત્ર તથા લવકની હાજરી
કોષદીવાલ DNAનો તંતુ તથા લવકની ગેરહાજરી
“જીવરસ એ જીવનનો ભૌતિક આધાર છે” એ ........... દ્વારા કહેવામાં આવ્યું હતું.
lamarck
Hooke
Huxley
purkinje
C.
Huxley
.............. માં અંગિકાઓ જોવા મળે છે.
વાઇરસ
અમિબા
બેક્ટેરિયા
સુકોષકેન્દ્રી કોષ
પ્રકાશશ્વસનમાં ભાગ લેતી કોષીય અંગિકાઓ છે.
હરિતકણ, કણાભસુત્ર અને પેરોક્સિઝોમ
હરિતકણ અને કણાભસુત્ર
માત્ર હરિતકણ
હરિતકણ, કણાભસુત્ર અને રિબોઝોમ
કઈ કોષાંગિકા સુદાન બ્લેક દ્વારા ઓળખી શકાય છે?
કણિકામય અંત:કોષરસ જાળ
પેરોક્સિઝોમ
ગ્યાયોક્સિઝોમ
સ્ફેરોઝોમ
નીચેનામાંથી કઈ વાસ્તવિક અંગિકા નથી?
કણાભસુત્ર
લાયસોઝોમ
રિબોઝોમ
હરિતકણ