Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

371.

........ માં મહત્તમ ઉત્સેચકો જોવા મળે છે.

  • કોષકેન્દ્ર

  • કણાભસુત્ર

  • લાયસોઝોમ 

  • અંતઃકેન્દ્ર 


372.

કેલ્વિને કેલ્વિન ચક્રમાંથી ........... દ્વારા જુદા જુદા રસાયણો અલગ તારવ્યા.

  • ક્ષ-કિરણ વિવર્તન

  • ઓટોરેડિયોગ્રાફી 

  • ક્રોમેટોગ્રાફી 

  • કોષ વોઘટન 


373.

કોષ જ્યારે નાનો હોય ત્યારે,

  • બેકટેરિયા ચયાપચયિક રીબેકટેરિયા ખૂબ જ સક્રિય હશે.

  • બેકટેરિયા ચયાપચયિક રીબેકટેરિયા પ્રમાણમાં ઓછો સક્રિય હશે.

  • કોષકેન્દ્ર નાનું હશે. 

  • કોષકેન્દ્ર ખૂબ જ મોટું હશે. 


374.

વાસ્તવિક કોષકેન્દ્રિકા ......... દ્વારા અભિરંજીત કરી શકાય છે.

  • તટસ્થ રંગકો 

  • બેઝિક રંગકો 

  • એસિડીક રંગકો 

  • આપેલ બધા જ


Advertisement
Advertisement
375.

......... પદ્વતિ દ્વારા કોષ અંગિકાઓને અલગ પાડવામાં આવે છે.

  • ક્ષ-કિરણ વિવર્તન

  • ઓટોરેડિયોગ્રાફી 

  • માઇક્રોટોમી 

  • ડિફન્શીયલ સેન્ટ્રીફ્યુગેશન


D.

ડિફન્શીયલ સેન્ટ્રીફ્યુગેશન


Advertisement
376.
T. Schwann, દ્વારા, કોષ સિદ્વાંત આપવામાં આવ્યો, ………… દ્વારા કોષ વાદનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
  • C.P.Swanson 
  • M.J.Schwaidne 

  • T. Schwan 

  • M.J.Schwaidne & T. Schwan 


377.

બહુકોષકેન્દ્રી કોષને ........... કહેવામાં આવે છે.

  • બહુકોષકેન્દ્રી

  • સંકોશિકા 

  • સંકોશક 

  • સુકાય 


378.

નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં ગેરહાજર હોય છે?

  • તારકેન્દ્ર

  • કોષદિવાલ અને કોષરસપટલ 

  • કોષદિવાલ અને હરિતકણ

  • કણાભસુત્ર 


Advertisement
379.

આદિવકોષકેન્દ્રીમાં કઈ કોષાંગિકા જોવા મળે છે?

  • ગોલ્ગીકાય 

  • અંત:કોષરસ જાળ

  • કણાભસુત્ર 

  • રિબોઝોમ


380.

નીચેનામાંથી કોષની કઈ રચના નિર્જીવ છે?

  • કણાભસુત્ર 

  • હરિતકણ

  • કોષ પટલ 

  • કોષ દીવાલ 


Advertisement