CBSE
ભારતીય કોષવિધાનના પિતા .......... છે.
Lal ji singh
A.K.Sharma
P.Maheshwari
B.P.pal
........ દ્વારા જીવરસ શબ્દ સૌપ્રથમ પ્રયોજવામાં આવ્યો.
Altmann
Dujardin
Hardy
Purkinje
પ્રાણી કોષમાં આવેલી મોતામાં મોટી કોષ અંગિકા ........ છે.
ગોલ્ગીકાય
લવક
કણાભસુત્ર
લાયસોઝોમ
કયું સુક્ષ્મદર્શકયંત્ર કોષ વિભાજનનાં કાર્યશિલ તબક્કામાં અભ્યાસ માટે સૌથી વધુ યોગ્ય છે?
સરળ સૂક્ષ્મદર્શકયંત્ર
ફેઝ કોન્ટ્રાસ્ટ સૂક્ષ્મદર્શકયંત્ર
EM
SEM
કયા વૈજ્ઞાનિક બૂચનાં ઝાડનાં કોષ પર અભ્યાસ કર્યો?
Malpighi
Brown
Hoock
Leeuwenhock
વનસ્પતિ અને પ્રાણી કોષ બેકટેરિયામનાં ....... દ્વારા અલગ પડે છે?
પોષણ
શ્વસન
હલનચલન
વૃદ્વિ
આદિકોષકેન્દ્રી ........... ની ઉણપ ધરાવે છે.
કોષકેન્દ્રિકા
કોષ દિવાલ
કોષ પટલ
કોષરસ
............. ની શોધ માબેકટેરિયા રોબર્ટ બ્રાઉન ખૂબ જ જાણીતા છે.
કોષ વિભાજન
કોષ
કોષકેન્દ્ર
રંગસુત્ર
વનસ્પતિ માબેકટેરિયા કોષવાદનો સિદ્વાંત કોણે આપ્યો?
Jensen
Swanson
Schwann
Schleiden
અજારક બેકટેરિયામાં કઇ કોષ અંગિકા આવેલી હોતી નથી?
અંત:કોષરસજાળ
કણાભસુત્ર
ગોલ્ગીકાય
આપેલ બધા જ
D.
આપેલ બધા જ