Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

401.

.......... દ્વારા સૌપ્રથમ વાર જીવરસને નિહાળવામાં આવ્યો હતો.

  • Huxley 

  • Bustschali 

  • Corti 

  • Purklinje 


402.

સૌપ્રથમ વ્યક્તિ કે જેમણે સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ કોષને નિહાળ્યો બેકટેરિયા ............. હતા.

  • Altmann 

  • Leeuwenhoke 

  • Robert Brown 

  • Robert Hooke 


403.

કોષમાં જોવા મલતો જીવંત પદાર્થ કયો છે?

  • જીવરસ 

  • કોષરસ 

  • ડિંબરસ

  • કેન્દ્રરસ 


Advertisement
404.

કોણે 1831 માં સૌપ્રથમ વાર કોષકેન્દ્રની શોધ કરી?

  • Altmann 

  • Swanson

  • Robert Hooke 

  • Robert Brown


D.

Robert Brown


Advertisement
Advertisement
405.

ચયાપચયી પ્રક્રિયાઓ માટેનાં કેન્દ્રને ........ કહે છે.

  • કાચાભજીવરસ 

  • પોષકરસ

  • જીવરસ 

  • કોષકેન્દ્ર રસ 


406.

 ............. દ્વારા કોષની શોધ કરવામાં આવી?

  • Jagadisha chandra bose

  • Robert Brown 

  • Mendel 

  • Robert Hooke 


407.

નીચેનામાંથી કયો નાનામાં નાનો કોષ છે?

  • P.P.L.O.

  • વાઇરસ

  • બેક્ટેરિયા 

  • મૃદુતક 


408.

કોષવાદમાં અપવાદ તરીકે ............. છે.

  • ફૂગ 

  • વાઇરસ

  • રક્તકણો 

  • બેક્ટેરિયા


Advertisement
409.

કોષદિવાલ વિહીન કોઈ એક કોષનાં જીવરસને ...... કહે છે.

  • જીવદ્રવ્યક

  • પ્લાઝમોડિયમ 

  • પોષકરસ 

  • કાચાભજીવરસ 


410.

આદિકોષકેન્દ્ર કોષ માટે કયું સાચું છે?

  • ગોલ્ગીકાય, કોષકેન્દ્ર પટલ, કણાભસુત્ર આવેલું હોય છે.

  • રંગસુત્ર, કોષકેન્દ્ર પટલ, કોષકેન્દ્ર ગેરહાજર હોય છે.

  • રંગસૂત્ર, કોષકેન્દ્ર પટલ, કણાભસુત્ર આવેલું હોય છે.

  • ગોલ્ગીકાય, કોષકેન્દ્ર પટલ, કણાભસુત્ર ગેરહાજર હોય છે.


Advertisement