Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

Advertisement
421.

રેઝિન એ ....... છે.

  • ગ્યાયકોસિડીકનાં વ્યુત્પન્ન છે.

  • આવશ્યક બેકટેરિયાલની ઓક્સિડેશન નિપજ છે.

  • કોષદિવાલનું વિઘટન કરતી નીપજ છે.

  • આલ્કલોઈડ્સ છે


B.

આવશ્યક બેકટેરિયાલની ઓક્સિડેશન નિપજ છે.


Advertisement
422.

પાકેલા ફળ ...... નાં પરિણામે પોચાં બને છે.

  • મધ્યપટલમાં પેક્રેટ્સનું સોલ્યુબલાઇઝેશન

  • કાર્બનિક એસિડનું બનવું.

  • ચરબીનું કાર્બોહાઇડ્રેટના રૂપાંતરણ

  • સ્ટાર્ચનાં શર્કરામાં રૂપાંતરણ


423.

કોષનો એ ભાગ કે જે ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે પરંતુ લાઇટ માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાતો નથી બેકટેરિયા..... છે.

  • કોષકેન્દ્રને કોષરસથી અલગ પાડતું પટલ

  • કોષકેન્દ્ર 

  • ગોલ્ગીકાય 

  • હરિતકણ 


424.

“ડ્રગ્સ”એ ...... છે.

  • આલ્કલોઈડ્સ છે.

  • સિલિકાનાં સ્ફટિક છે.

  • કેલ્શિયમ કાર્બોનેટનાં ક્રિસ્ટલ છે.

  • કેલ્શિયમ ઓક્ઝેલેટનાં સ્ફટિક છે.


Advertisement
425.

બટાટામાં આવેલા સ્ટાર્ચની કણિઆનો આકાર .......... હોય છે.

  • અંડાકાર, સમકેન્દ્રી અને સરળ 

  • અંડાકાર, સમકેન્દ્રી અને જટિલ 

  • અંડાકાર, સમકેન્દ્રી અને જટિલ

  • અંડાકાર, અસમકેન્દ્રી અને સરળ 


426.

કાર્બનિક ઘટક જે સજીવકોષમાં ખૂબ જ અલ્પ માત્રમાં આવેલો હોય છે બેકટેરિયાને ...... દ્વારા અલગ તારવી ઓળખી શકાય.

  • ક્રોમેટ્રોગ્રાફી 

  • માઇક્રોસ્કોપી

  • સેન્ટ્રીફયુગેશન 

  • ટ્રેરસ ટેકનીક 


427.

ખનિજનો સમૂહ, કે જે તારા જેવા આકારનો હોય છે, બેકટેરિયાને ...... કહે છે.

  • સૂચિસ્ફટ 

  • સ્ફટિકઅણુ

  • અરમાણું 

  • સ્ફટિક્યુંજ


428.

ડુંગળીમાં આવેલ સંગ્રહાયેલી ખોરાક ........... હોય છે.

  • ગ્લાયકોજન

  • સ્ટાર્ચ

  • શર્કરા 

  • ઇન્યુલિન 


Advertisement
429.

ઇમ્યુનોગ્લોબ્યુલીન્સ કોષીય ઉત્સેચકો તથા ને કઈ પદ્વતિનાં ઉપયોગ દ્વારા અલગ તારવી શકાય?

  • પેપર ક્રોમેટોગ્રાફી 

  • આયન એકચેન્જ ક્રોમેટોગ્રાફી 

  • એફિનીટી ક્રોમેટોગ્રાફી 

  • આપેલ પૈકી એક પણ નહી


430.

સૂચિસ્ફટનાં ખનિજ સ્ફટિકો ............... માં જોવા મળે છે.

  • સૂર્યમુખી 

  • રીંગણ

  • રબ્બરની વનસ્પતિ 

  • પાપાવર 


Advertisement