CBSE
ટોડ્યુડિન બ્લયુ મુખ્યત્વે ........... ને અભિરંજિત કરે છે.
કાઇટીન
લિગ્નીન
DNA
RNA
.......... દ્વારા માઇક્રોઝોમ્સ મેળવવામાં આવે છે.
અલ્ટ્રાસોનીક ધ્વનિ તરંગો દ્વારા કોષનું વિઘટન કરવા
(X-ray)ક્રિસ્ટલોગ્રાગી
વાઇટલ સ્ટઈનીંગ
સોનાગ્રાફી
ક્લોર-ઝિંક આયોડાઇડ .............. ને અભિરંજીત કરે છે.
કાઇટીન
લિપીડ
સેલ્યુલોઝ
પ્રોટીન
ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપી માટે કયું અભિરંજક વપરાય છે?
ઓસ્મિયમ ટેટ્રાક્સાઇડ
PAS
ઓરેન્શિયા
પેરા રોઝાલીન
રંગસૂત્રને અભિરંજિત કરવા કઈ ડાઈનો ઉપયોગ થાય છે.
ફ્લુઅલજન
એસિટોકેર્માઇન
હિમેટિકિસલીન
આપેલ બધા જ
નીચેનામાંથી કયું જૈવ અભિરંજન છે?
ન્યુટ્રલ રોડ
જેનસ ગ્રીન
મિથીલીન બ્લ્યુ
આપેલ બધા જ
કયું અભિરંજક સામાન્ય રીબેકટેરિયા કોષ વિભાજનના અભ્ય્યાસ વપરાય છે?
ઇયોસિન
સેફ્રેનીન
ફલુઅલજન પ્રક્રિયક
એસિટો કાર્માઇન
......... પદ્ધતિ દ્વારા કોષ અંગિકાઓની છૂટી પાડી શકાય છે.
ડિફરન્શીયલ સેન્ટ્રીફ્યુગેશન
ક્ષ-કિરણ વિવર્તન
ઓટોરેડિયોગ્રાફી
માઇક્રોટોમી
નીચેનામાંથી કયું કોષકેન્દ્ર અભિરંજક છે?
સેફ્રેનીન
એસિટો ડેમાઇન
હીમેટોકિઝલીન
A અને B બંને
B.
એસિટો ડેમાઇન
.............. ની મદદથી RNA ની રચનાનો અભ્યાસ કરી શકાય છે.
ક્રોમેટોગ્રાફી
ક્ષ-કિરણ ક્રિસ્ટલોગ્રાફી
ફલુઅલજન
ટોલ્યુડિન બ્લ્યુ