CBSE
કેલ્વિને કેલ્વિનચક્રમાં આવેલા જુદા જુદા રસાયણોને ........ ની મદદથી અલગ તારવ્યા.
કોષનું વિઘટન
ક્ષ-કિરણ વિવર્તન
ઓટોરેડિયોગ્રાફી
ક્રોમેટોગ્રાફી
લાઇટ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં આવેલ ઓઇલ ઇમર્ઝન લેન્સની ક્ષમતા ........... છે.
10 X
20 X
45 X
100 X
જીવંત કોષને અભિરંજીત કર્યા વિના સીધો જ અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયો માઇક્રોસ્કોપ ઉપયોગી છે?
ફેઝ કોન્ટ્રાસ્ટ
TEM
SEM
ફલોરેસન્ટ
ફલુઅલજન પદ્ધતિમાં સ્કીફ પ્રક્રિયક ............ સાથે પ્રક્રિયા કરે છે.
ડિઓકિસ રીબોઝનો CHO સમૂહ
માત્ર પ્યુરિન નાઇટ્રોજન બેઇઝ
ફોસ્ફેટ સમૂહ
નાઇટ્રોજન બેઇઝ
A.
ડિઓકિસ રીબોઝનો CHO સમૂહ
કોષની સૂક્ષ્મ રચનાઓ અભ્યાસ કરવા માટે વપરાતો સૌથી ઉત્તમ માઇક્રોસ્કોપ ....... છે.
સ્કેનીંગ ઇલેક્ટોન માઇક્રોસ્કોપ
કલોરેસન્ટ માઇક્રોસ્કોપ
ફ્રેઝ ક્રોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ
ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપમાં પ્રકાશનો સ્ત્રોત ......... છે.
લીલો પ્રકાશ
સફેદ પ્રકાશ
ઇલેક્ટ્રોન બીમ
પર જાંબલી કિરણો
જીવંત કોષને અભિરંજીત કર્યા વિબા સીધા જ અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયો માઇક્રોસ્કોપ ઉપયોગી છે?
માઇક્રોસ્કોપ હેઠળ પેશીનો અભ્યાસ
જીવનની ચયાપચય ક્રિયા
રચના, કાર્યો તથા કોષનાં પ્રજનન
જૈવિક અણુનો દૈહિક જૈવ રાસાયણિક (જિઝીયો-બાયો કેમિકલ) અભ્યાસ
500
675
1000
2000
કોષવિજ્ઞાનની કઈ પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે?
કોષનું વિઘટન
ઓટોરેડિયોગ્રાફી
ક્ષ-કિરણ વિવર્તન
ક્રોમેટોગ્રાફી
કોષનાં ગતિશિલ પ્રકારનો અભ્યાસ કરવા કયા માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે?
સ્કેનિંગ માઇક્રોસ્કોપ
લાઇટ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ