Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

461.

........... દ્વારા ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો. 

  • Tswett 

  • Zernicke

  • Wilkinds 

  • George Gey 


462.

વિદ્યાર્થી ધરાવતા દ્રષ્ટિનેત્ર અને ધરાવતા વસ્તુકાયા (ઓબ્જેક્ટિવ લેન્સ)ની મદદથી કોષની રચનાનો અભ્યાસ લાઇટ (પ્રકાશ આધારિત) માઇક્રોસ્કોપની મદદથી કરવા ઇચ્છે છે. સારામાં સારું રિઝોલ્યુશન મેળવવા નીચે પૈકી કયા રંગનાં પ્રકાશ વડે વસ્તુને પ્રકાશિત કરવી જોઈએ? 2005

  • લાલ

  • પીળા 

  • લીલા 

  • વાદળી


463.

નીચેનામાંથી કઈ ડાઈ કોષ અંગિકા તથા કણાભસૂત્રને અભિરંજન કરવા ઉપયોગી છે?

  • અઝુરે 

  • ક્રિસ્ટલ વાયોલેટ

  • જેનસ ગ્રીન 

  • સેફ્રીનીન 


464.

......... ની મદદથી ઉપકોષીય ઘટકોને અલગ તારવી શકાય છે. 

  • ડિફરન્શીયલ અને ડેન્સીટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન

  • પેપર ક્રોમેટોગ્રાફી

  • ઓટોરેડિયોગ્રાફી 

  • જેલ ઇલેક્ટ્રોફોરેસીસ


Advertisement
465.

ભાજનાવસ્થા દરમિયાન રંગસૂત્રનાં અલગીકરણનો અભ્યાસ સૌથી સારી રીબેકટેરિયા ............ દ્વારા કરી શકાય છે.

  • સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ

  • ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ

  • TEM

  • ક્ષ-કિરણ પદ્ધતિ


Advertisement
466.

ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની શોધથી કોષનાં અભ્યાસમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત થઇ, બેકટેરિયાનું કારણ શું હોય શકે?

  • ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ એ લાઇટ માઇક્રોસ્કોપ કરતાં વધુ શક્તિશાળી છે કારણ કે તે ઈલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે. જેની તરંગ લંબાઈ ફોટોન કરતાં અનેક ગણી વધુ હોય છે. 
  • ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર લાઈટ માઈક્રોસ્કોપ કરતા અનેક ગણો વધુ હોય છે. 

  • ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર 100.350 nm છે જ્યારે લાઈટ માઈક્રોસ્કોપનો 0.1-0.2 nm જેટલો છે.
  • ઈલેક્ટ્રોન બીમ વધુ પહોળાઈ ધરાવતા પદાર્થમાંથી પસાર થઈ શકે છે જ્યારે લાઇટ માઇક્રોસ્કોપીમાં પાતળા છેદની જરૂર પડે છે.

B.

ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર લાઈટ માઈક્રોસ્કોપ કરતા અનેક ગણો વધુ હોય છે. 


Advertisement
Advertisement