Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

41.

ગુરુ પોષ્કતત્વ, જે કાર્બનિક પદાર્થના સંશ્ર્લેષણમાં જરૂરી છે, પણ ભૂમિમાંથી પ્રાપ્ય નથી. 

  • કાર્બન 

  • નાઈટ્રોજન 

  • ફૉસ્ફરસ 

  • મૅગ્નેર્શિયમ 


42.

જરૂરી ગુરુ પોષકતત્વની વિષિષ્ટતા શું છે ?

  • ભૂમિમાંથી શોષાય છે. 

  • ઉત્સેચક દ્વારા ઉત્પાદન થાય છે.

  • પ્રકાશસંશ્ર્લેષણ વખતે બનાવવામાં આવે છે. 

  • વૃદ્ધિનિયામકો દ્વારા ઉપયોગી 


43.

પોટેશિયમનું કાર્ય કયું છે ?

  • ફળને લાલ રંગનું રંજક પ્રદાન કરે. 

  • વાહિપુલની અંદર એધાનું નિર્માણ

  • પ્રકાશસંશ્ર્લેષણ 

  • ઉત્સેચકોની ક્રિયાશીલતા વધારે, જે વનસ્પતિના કાર્યોમં મદદ કરે. 


44. કયા ખનીજતત્વની ઉણપથી આંતરગાંઠો ટૂંકી થાય છે અને એધાની સક્રિયતા ઘટે છે ? 
  • Fe

  • K

  • Cu

  • N


Advertisement
45.

કસમયે પર્ણો પીળાં પડવાનાં કારણે શું ઉમેરવું જરૂરી છે ?

  • લીલા પર્ણ ઉપર છાંટવાનું

  • Fe અને Mg 

  • પાકને પાણી આપવાનું 

  • સાઈટોકાઈનીન અને થોડા પ્રમાણમાં નાઈટ્રોજન યુક્ત ખાતર 


46. કોષદીવલના બંધારણ અને ઘટક તરીકે આવેલ ખનીજતત્વો અનુક્રમે કયાં છે ? 
  • કૅલ્શિયમ, બોરોન 

  • સિલિકોન, કૅલ્શિયમ 

  • બોરોન, સિલિકોન 

  • સિલિકોન, બોરોન 


47. કયા જૂથનં બધા જ તત્વો લઘુ પોષ્કતત્વો છે ? 
  • Mn, Cu,Ca, Zn 

  • Zn, Cu, B, N, P 

  • B, Cu, Fe, Cl, Mn 

  • B,Cu, S, Ca, Mn 

48.

લઘુ પોષકતત્વોની માત્રા ઓછી હોય તે મહત્વનું છે, કારણ કે ..............

  • તેઓનું શોષણ કયા મુજબ અતિ અલ્પ માત્રામાં થાય છે.

  • તેઓ વનસ્પતિ માટે વિષકારક છે. 

  • તેઓ વનસ્પતિમાં મૂળ દ્વારા ત્યાગ પામે છે. 

  • વનસ્પતિમાં વનસ્પતિ દેહધાર્મિક શાસ્ત્રીઓ નિહાળી શક્યા નથી. 


Advertisement
49.

અકાર્બનિક ખનીજતત્વો વનસ્પતિના કયા સ્વરૂપે જોવા મળે છે ?

  • ખૂબ જ ઊંચી સાંદ્રતાવાળું દ્રાવણ 

  • અતિ મંદદ્રાવન બનાવે 

  • મંદદ્રાવણ બનાવે

  • સંકેન્દ્રિત દ્રાવણ 


Advertisement
50.

કૉન્યેક, આયન ફેરબદલી કોની વચ્ચે થાય છે ?

  • કોષ્ગ અને બાહ્ય 

  • મૂળ અને ભૂમિનું દ્રાવણ 

  • મૂળ અને ભૂમિના કણો વચ્ચે 

  • આપેલ તમામ


C.

મૂળ અને ભૂમિના કણો વચ્ચે 


Advertisement
Advertisement