CBSE
આયર્નની ઊણપથી શું થાય છે ?
પ્રરોહાગ્ર વળવાની પ્રક્રિયા દર્શાવે.
પર્ણો ઘટવાની અને કુંઠિત વૃદ્ધિ થવાની ક્રિયા
પ્રોટીન-સંશ્ર્લેષણ ઘટે.
તરુણપર્ણોની આંતરાશીઓ પહેલા ક્લોરોસીસ અનુભવે.
લેશ તત્વો એટલે શું ?
પ્રોટોપ્લાઝમામાં ન હોય તેવાં તત્વો
જેઓ પ્રોતોપ્લાઝમામાં સૌપ્રથમ શોધાયેલ હોય છે.
કયા ખનીજતત્વની ઊણપથી મૂળાગ્ર અને પ્રરોગાગ્ર નાશ પામે છે ?
ફૉસ્ફરસ
કૅલ્શિયમ
નાઈટ્રોજન
કાર્બન
Mg અને Ca
Fe અને Mg
કૉપર અને કૅલ્શિયમ
કૅલ્શિયમ અને પોટેશિયમ
Fe
Mg
K
Mn
Fe
Mg
Ca
K
K
Mn
Zn
Mg
Fe
Mn
વનસ્પતિઓમાં P, K, Ca અને Mg ઉણપથી થતી સામાન્ય અસર જણાવો.
અમુક મૃત્પ્રદેશોના દ્રશ્યપ્રદેશો
એન્થોસાયનીનનું પ્રમાણ
પર્ણાગ્રનો વળાંક અનુભવવાની ક્રિયા
વાહિપુલનો નબલો વિકાસ
Mgની ઊણપથી વનસ્પતિપેશીમાં શું જોવા મળે છે ?
ક્લોરોસિસ
કુંઠિતતા
હાઈડ્રોલિસિસ
નેફ્રોસિસ
A.
ક્લોરોસિસ