Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

61. કઈ ખનીજની ઉણપને લીધે જવ પર ભૂખરા રંગનાં ડાઘા પડે છે ? 
  • Mn

  • Fe

  • Cu

  • Zn


62. વનસ્પતિના તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ માટે કેટલાક ખનીજતત્વ જરૂરી છે ?
  • 10

  • 20

  • 26

  • 50


63.

દરિયાઈ નીંદણ કયા ખનીજથી સભર હોય છે ?

  • ક્લોરિન 

  • સોડિયમ

  • આયોડિન 

  • આયર્ન 


Advertisement
64.

પોટેશિયમનો મુખ્ય ઉપયોગ કયો છે ?

  • તે ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે.

  • વનસ્પતિની ઘણી પ્રક્રિયાઓનું નિયન્ત્રણ કરે છે. 

  • તે ફળમાં લાલ રંગના નિર્માણ માટે ઉપયોગી છે. 

  • તે પ્રકાશસંશ્ર્લેષણમાં મદદરૂપ છે. 


A.

તે ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે.


Advertisement
Advertisement
65.

કયા લઘુ પોષ્કતત્વનું પર્ણસદ્દ્શ ઉપપર્ણ દ્વારા શોષણ થાય છે ?

  • ફૉસ્ફરસ 

  • ઝિંક 

  • આયર્ન 

  • એક પણ નહિ


66.

નીચેનામાંથી કયું ખનીજતત્વ શર્કરાઓના વહન માટે વનસ્પતિઓમાં ઉપયોગી છે ?

  • મગેનિજ 

  • આયર્ન

  • બોરોન 

  • મોલિબ્લેડનમ 


67. અગ્રકલિકાનું મૃત્યુ અને વનસ્પતિની નબળી વૃદ્ધિ માટે કયા ખનીજતત્વની ઊણપ કારણભૂત છે ? 
  • B

  • Mg

  • Mo

  • Zn 


68.

મોલિબ્લેડનમની ઊણપથી શું થાય ?

  • વાહક પેશીતંત્રનો વિકાસ નબળો થાય.

  • પર્ણોમાં સુકારો લાગી જાય અને ચીમળાઈ જાય.

  • પર્ણાગ્રનો વળાંક લેવાય. 

  • પર્ણોમાં ક્લોરોસિસ થાય. 


Advertisement
69.

નીચેનામાંથી કયું ખનીજતત્વ lAA ના નિર્માણ માટે ઉપયોગી છે ?

  • નાઈટ્રોજન

  • આયર્ન 

  • ઝિંક 

  • કલ્શિયમ 


70.

નીચેનામાંથી કયું લેશતત્વ વનસ્પતિ વૃદ્ધિ માટે તેમજ તેનો રેડિયો-આઈસોટોપ કૅન્સરની સારવાર માટે ઉપયોગી છે ?

  • આયર્ન

  • સોડિયમ 

  • કોબાલ્ટ 

  • કૅલ્શિયમ 


Advertisement